________________
૧૧
યશોદોહનઃ ખંડ-૨
બીજી હાથપોથીની ત્રીજી લીટીમાં નીચે મુજબ લખાણ છે :
જન્માંતરનિ વિષર્ષિ ન હોઈ ઇત્યાદિક કોઈક કહઈ છૐ તિહાં જાવા ઉ. સેસ ઈત્યાદિક ઉપદેશમાલાની ગાથાની સંમતિ કહઈ છઈ તે ન ઘટછે જે માટે તે ગાથામાંહિ પ્રમાદપરિહારનો અર્થ છઈ પણિ એ અર્થ નથી.
આ વાર્તિકમાં કેટલાક ગ્રંથોનો સાક્ષી તરીકે ઉલ્લેખ છે. દા. ત. –
આચારાંગ (૧૫ આ), ઉપદેશપા(? પyદ (૫ અ), દશવૈકાલિકચૂર્ણિ (૧૧ અ), ધર્મબિન્દુ વૃત્તિ (૬ અ), ધર્મરત્નપ્રકરણ વૃત્તિ (૪ અ, નવતત્ત્વસૂત્ર (૪ અ), પંચનિર્બન્ધી (૧૪ અ), પંચસૂત્ર (૭ આ), પિડનિર્યુક્તિ (૧૨ આ), પુષ્પમાલા બ્રહવૃત્તિ (૩ આ), પ્રવચનસારોદ્ધાર વૃત્તિ (૩ આ), બૃહત્કલ્પ (૧૨ આ, ૧૩ અ), ભગવતીસૂત્ર (૫ આ, ૧૩ અ, યોગબિન્દુ (૪ અ, ૪ આ, ૬ આ), યોગશાસ્ત્ર વૃત્તિ (૩ આ, ૮ અ૮ આ), લધુપમિતિભવપ્રપંચ (૩ આ), વિસસા. (૧૪ અ), વૃદ્ધોપમિતિભવપ્રપંચા (૩ આ), વ્યવહારભાષ્ય (૪ અ), શ્રાદ્ધજીવકલ્પ (૧૮ અ), શ્રાદ્ધદિનકૃત્ય વૃત્તિ (૩ આ), ષોડશક (૬ આ), સમયસારસૂત્ર (૩ આ), સમ્મતિ (૨ આ), સૂત્રકૃતાંગ (૧૨ આ).
વિષય - આ વાર્તિક ધમ્મપરિકખા અને એના સ્વોપજ્ઞ વિવરણના સારાંશરૂપ છે એટલે એનો વિષય એ બેથી જુદો નથી.
પત્ર ૧૮ અ ઉપર નીચે મુજબ લખાણ છે:
“इति श्री तपा' गच्छाधिराजभट्टारकश्रीहीरविजयसूरीश्वरशिष्योपाध्यायश्रीकल्याणविजयगणिसन्तानीयपं.श्रीनयविजयगणि शिष्योपाध्यायश्रीयशोविजयविरचितं स्वोपज्ञधर्मपरीक्षावृत्तिवार्तिकं समाप्तं ॥
एष बिन्दुरिह धर्मपरीक्षावाङ्मयामृतसमुत्थः । नन्दताद् विषविकारविनाशी व्योम यावदधितिष्ठति भानुः ॥ १ ॥
इति विचारबिन्दुः संपूर्णः ॥ लिखितश्च संवत् १७२६ मिते पोषमासे चतुर्दश्यां तिथौ रविवारे । श्री स्तंभतीर्थबन्दिरे । छ ॥ श्रीरस्तु श्रीश्रमणसंघस्य ॥ श्री: । श्री:॥"
દેવધર્મ પરીક્ષા – આ ૪૨૫ શ્લોક જેવડી સંસ્કૃત કૃતિનો પ્રારંભ એક પદ્યથી
૧. આ જીર્ણશીર્ણ હોવાથી પહેલી બે લીટી બરાબર વાંચી શકાતી નથી. ૨. આ પત્રાંક છે. ૩. આ સંસ્કૃતમાં છે. ૪. આ કૃતિ ન્યા. ય. ચં. માં પત્ર ૩ર અ – ૪ર આ માં જૈ. ધ. પ્ર. સ. તરફથી અન્ય
નવ કૃતિઓની સાથે વિ. સં. ૧૯૬૫માં પ્રકાશિત કરાઈ છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org