________________
યશોદોહનઃ ખંડ-૨
૧૮૭ ચારિત્ર વિષયક ઉસૂત્ર પ્રરૂપણા (૧૦-૧૪), આઠ યોગદૃષ્ટિ (૬ ૧-૬૨), મરીચિના વચનની મીમાંસા (૧૩૯-૧૪૧) ઈત્યાદિ બાબતો વિસ્તારથી વિચારાઈ છે.
સત્વષ્ણુસયગનું ખંડન - વિ. સં. ૧૬ ૨૯માં પવયણપરિફખા રચનારા ધર્મસાગરગણિજીએ ૧૨૨ પદ્યમાં જ. મ. માં સવણસયગ (સર્વજ્ઞશતક) નામની કૃતિ રચી છે અને એને સંસ્કૃત સ્વોપલ્શ વૃત્તિથી વિભૂષિત કરી છે. આમાં એમણે સર્વજ્ઞને અંગે કેટલાંક વિધાનો કર્યા છે. એ એમના મૌલિક વિચારો છે કે કોઈ પુરોગામીની કૃતિમાં દર્શાવાયેલા વિચારોની રજૂઆત છે તેનો નિર્ણય કરવો બાકી રહે છે. ગમે તેમ આવાં કેટલાંક વિધાનોનું ખંડન ન્યાયાચાર્યે ધમપરિફખા અને એના વિવરણમાં કર્યું હોય એમ લાગે છે.
સ્વોપજ્ઞ વિવરણમાં નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ છેઃ અનુયોગદ્વાર બૃહવૃત્તિ
આરાધના પતાકા અનુયોગદ્વાર મૂલટીકા
આવશ્યક ચૂર્ણિ અનુયોગદ્વાર સૂત્ર
આવશયક નિર્યુક્તિ ૯ અયોગવ્યવચ્છેદકાત્રિશિકા ૩ આવશ્યક ભાષ્ય અષ્ટક (હારિભદ્રીય) ૧૮
આવશ્યક વૃત્તિ આઉર પચ્ચક્ખાણ
ઉત્તરાધ્યયન નિર્યુક્તિ આઉર પચ્ચકખાણવૃત્તિ
ઉત્તરાધ્યયન વૃત્તિ આકર ૧૭.
ઉત્તરાધ્યયન સૂત્ર આગમ
ઉસૂત્ર કંદ કુદ્દાલ ૧૬ આચારાંગ ચૂર્ણિ
ઉપદેશપદ વૃત્તિ ૬૭, ૨૦૧ આચારાંગ ટીકા ૩૦
ઉપદેશપદ સૂત્ર ૯૧, ૨૦૧ આચારાંગ નિર્યુક્તિ ૨૨૧
ઉપદેશપદ સૂત્ર વૃત્તિ ૭૧, ૯૧ આચારાંગ સૂત્ર ૧૮
ઉપદેશમાલા આતુપ્રત્યાખ્યાન વૃત્તિ
ઉપદેશમાલા કર્ણિકા
૧. આ પત્રાંક છે. ૨. આ કૃતિ સ્વોપ વૃત્તિ સહિત “મીઠાભાઈ કલ્યાણચંદ જૈન પેઢી” તરફથી કપડવંજથી
વિ. સં. ૨૦૧૨માં છપાવાઈ છે. ૩. જે. સા. સં. ઈ. પૃ. ૬૩૩)માં જે નીચે મુજબ ઉલ્લેખ છે તેથી સવણુસલગ અભિપ્રેત
હશે એમ લાગે છે: “ધર્મસાગર સામે ઉક્ત પ્રતિમાશતકમાંના ૯ શ્લોક, પ્રા. ધર્મપરીક્ષા અને તે પર સંસ્કૃત
ટીકા રચેલ છે.” Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org