________________
યશોદોહનઃ ખંડ-૨
૧૭૩ અંગે પૂજા કરવી એમ કેટલાક કહે છે એ વાત અહીં નિર્દેશાઈ છે.
ગ્રંથોનો ઉલ્લેખ – પ્રથમ કાગળમાં નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ છે :
*અધ્યાત્મમત પરીક્ષાનો બાલાવબોધ (મૃ. ૮૫), અનુયોગદ્વાર પૂ. ૧૦૨), *અનેકાન્તવ્યવસ્થા પૃ. ૯૮), અયોગવ્યવચ્છેદકાત્રિશિકા (પૃ. ૮૬), 'આત્મખ્યાતિ પૃ. ૯૮), આવશ્યકનિયુક્તિ પૃ. ૯૬), ઉત્તરાધ્યયન સૂત્ર પૃ. ૯૯), ઉપાસકાધ્યયનટીકા (પૃ. ૧૦૮), ઓઘનિર્યુક્તિ (પૃ. ૧૭૯), કર્મકાંડ પૃ. ૯૦), ગોમટસાર ટીકા (પૃ.૯૩), ચિન્તામણિર્ક પૃ. ૯, ચૌરાસી (મૃ. ૮૪), બોલવિચાર ( 6), મજૈનતર્કભાષા (પૃ. ૧૦૩, ૧૦૫), તત્ત્વાર્થ પૃ. ૮૯), તત્ત્વાર્થ ટીકા સિદ્ધસેનીય) પૃ. ૮૯), તત્ત્વાર્થ સૂત્ર (પૃ. ૯૯, ૧૦૧), *દ્રવ્યગુણપર્યાયરાસ (પૃ. ૧૦૧), દ્વાર્નેિશિકા (પૃ. ૧૦૦), ધર્મસંગ્રહ (પૃ. ૧૧૧), ધર્મસંગ્રહણી (પૃ. ૧૦૦), નયચક્ર પૃ. ૧૦૧), ન્યાયકુસુમાંજલિ મૃ. ૯૩), 'ન્યાયાલોક પૃ. ૧૦૦), પંચાશક (પૃ. ૧૦૭), "પ્રતિમાશતક (પૃ. ૧૦૬), પ્રમેયકમલમાર્તણ્ડ (પૃ. ૮૯), પ્રવચનસાર (પૃ. ૮૭, ૯૦,૯૨), પ્રશમરતિ પૃ. ૮૬, ૯૯૦, ભગવતી પૃ. ૧૦૩, ૧૧૨), ભગવતી સૂત્ર પૃ. ૮૯, ૯૫), મહાનિશીથસૂત્ર (પૃ. ૧૦૬, ૧૦૭), યોગદષ્ટિ (સમુચ્ચય) પૃ. ૯૩), યોગદષ્ટિ (સમુચ્ચય)ને અંગેની સઝાય (પૃ. ૯૩), રત્નાકરાવતારિકા (પૃ. ૮૯), વિશેષાવશ્યક પૃ. ૮૫, ૯૬, ૧૦૩, ૧૦૫, ૧૦૯), શાસ્ત્રવાર્તાસમુચ્ચય (પૃ. ૮૮), શ્રાવકાચાર (પૃ. ૧૦૮), ષોડશક (પૃ. ૫). સમવાયાંગ (પૃ. ૯૫), સમ્મતિ (પૃ. ૯૭, ૯૮), સમ્મતિ મહાતર્ક (પૃ. ૮૬), સર્વાર્થસિદ્ધિ પૃ. ૮૯), *સિદ્ધાન્તતર્ક-પરિષ્કાર પૃ. ૧૦૦), સૂત્રકૃતાંગ (પૃ. ૯), સૂત્રકૃતાંગ-વૃત્તિ (પૃ. ૯૧), સ્યાદ્વાદકલ્પલતા પૃ. ૮૮) અને સ્યાદ્વાદરત્નાકર (પૃ. ૮૬, ૯૦).
આમાં કેટલાક ગ્રંથો નામભેદ પૂરતા જ ભિન્ન છે.
"આધ્યાત્મિક મત ખંડનયાને આધ્યાત્મિક મત પરીક્ષા આ સંસ્કૃત કૃતિનાં * આ ચિહ્નથી અંકિત ગ્રન્થો ઉપાધ્યાયજીએ પોતે રચ્યા છે. ૧. ઘણાખરા આગમોના તેમજ અન્ય કોઈ કોઈ ગ્રંથનાં નામ આગળ “શ્રી” શબ્દ છે, પણ
અહીં મેં એ જતો કર્યો છે. ૨. આ ગ્રન્થ વિ. સં. ૧૭૩૧માં રચાયો છે. ૩. આને અંગે સક્ઝાય રચાઈ છે. ૪. આ કૃતિ સ્વોપજ્ઞ ટીકા સહિત ન્યા.ય..માં પત્ર ૫૦ અ – ૭૦ આ માં જૈ. ધ. પ્ર.
સ.” તરફથી વિ. સં. ૧૯૬૫માં પ્રકાશિત કરાઈ છે. ૫. આ નામ સ્વીપજ્ઞ ટીકાના પ્રારંભગત દ્વિતીય પદ્યમાં જોવાય છે. ૬. આ નામાંતર સંઘે આપ્યાનો ઉલ્લેખ મુદ્રિત પુસ્તક પત્ર ૭૦ આ)માંની પુષ્મિકામાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org