________________
૨૬. માલા પ્રમેયમાલા, વાદમાલા ઉવએસમાલા, પુઠ્ઠમાલા ૨૭. રતિ
વૈરાગ્યરતિ પ્રશમરતિ (ઉમાસ્વાતિકૃત) ૨૮. રહસ્ય ઉપદેશરહસ્ય, ન રહસ્ય, સિદ્ધાન્તરહસ્ય, કિરણા
ભાષારહસ્ય, પ્રમારહસ્ય, વલીપ્રકાશરહસ્ય (મથુરાસ્યાદ્વાદરહસ્ય
નાથ કૃત) ૨૯. વાદ મંગલવાદ, વિધિવાદ વ્યુત્પત્તિવાદ, શક્તિવાદ
(ગદાધરકૃત) ૩૦. વિનિશ્ચય ગુરુતત્ત્વવિનિશ્ચય
ન્યાયવિનિશ્ચય ૩૧. વિલાસ
જશવિલાસ નલવિલાસ, યદુવિલાસ
રઘુવિલાસ (રામચન્દ્રકૃત
નાટકો) ૩૨. વ્યવસ્થા અનેકાન્તવ્યવસ્થા
પદવ્યવસ્થા
(વિમલકીર્તિકૃત) ૩૩. શતક પ્રતિમાશતક, સમાધિશતક, શતક, કાલશતક,
સામ્યશતક
નીતિશતક ઈત્યાદિ ૩૪. સમુચ્ચય યતિલક્ષણસમુચ્ચય શાસ્ત્રવાર્તાસમુચ્ચય,
પડ્રદર્શનસમુચ્ચય, પ્રમાણ સમુચ્ચય (
દિનાગકૃત) ૩૫. સર્વસ્વ વેદાન્તવિવેકસર્વસ્વ અલંકારસર્વસ્વ ૩૬. સાર અધ્યાત્મસાર, જ્ઞાનસાર સમયસાર, પવયણસાર,
નિયમસાર આ ઉપરથી જોઈ શકાશે કે “રહસ્યથી અંકિત કૃતિઓ સૌથી વિશેષ છે. એવી ૧૦૮ કૃતિઓ રચવાની ઇચ્છા યશોવિજયગણિએ દર્શાવી છે. એ જોતાં બીજી પણ રહસ્યાંકિત કૃતિઓ એમણે રચી હોય તો ના નહિ. અહીં મને એ પ્રશ્ન સ્લરે છે કે યશોવિજયગણિએ ઉપર મુજબની અભિલાષા કેમ સેવી હશે ? આનો સચોટ ઉત્તર તો હું અત્યારે આપી શકું તેમ નથી પરંતુ એ સંબંધમાં હું એ કલ્પના કરું છું કે યશોવિજયગણિએ પોતાના કાશીના નિવાસ દરમ્યાન કે અન્યત્ર નિમ્નલિખિત અજૈન રહસ્યાંકિત કૃતિઓ જેવી કૃતિનાં કંઈ નહિ તો નામ પણ સાંભળ્યાં જ હોઈ એ ઉપરથી રહસ્યાંકિત પુષ્કળ કૃતિઓ રચવા એઓ પ્રેરાયા હશેઃ
કિરણાવલી પ્રકાશરહસ્ય, તત્ત્વચિંતામણિરહસ્ય, તત્ત્વચિંતામણ્યાલોકરહસ્ય, દીધિતિરહસ્ય, ન્યાયલીલાવતી પ્રકાશરહસ્ય, બૌદ્ધધિક્કારરહસ્ય, ગુણરહસ્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org