________________
યશોદોહનઃ ખંડ-૨
૧૧૭
અિ) જૈન
અણુઓગદાર, અધ્યાત્મોપનિષદ્, અન્યયોગવ્યવચ્છેદાત્રિશિકા, “આકર, આગમ, આયારની ટીકા, આવસ્મયની નિષુત્તિ, ઉત્તરઝયણ, તત્ત્વાર્થસૂત્રત સૂનું ભાષ્ય, દવ્યસંગહ, નવતત્ત, પંચાસગ, પવયણસારુદ્ધાર, પ્રશમરતિ, ભાસારહસ્સ, વિવાહપષ્ણત્તિ, ‘વિસેના, સમ્મઈપયરણ અને સૂત્ર.
આ પૈકી અધ્યાત્મોપનિષદ અને ભાસારહસ્સ એ બે યશોવિજયગણિની પોતાની કૃતિ છે.
આ] અજૈન ગૌતમસૂત્ર, છાન્દોગ્યોપનિષદ, યોગદર્શન, વસિષ્ઠવાક્ય (, વાક્યપદીય, વાર્તિક (), શ્રુતિ અને સાંખ્યકારિકા.
ઉલ્લેખ – આપભ્રંશિક પ્રબન્ધ (પત્ર ૫૪ આ) અને સ્યાદ્વાદકલ્પલતા પત્ર ૫૫ અ) એ બે ગ્રન્થો જોવાની અહીં ભલામણ કરાઈ છે.
ઉદ્ધરણ – જેમ શ્રીપાલ રાજાનો રાસના ચતુર્થ ખંડની ઢાલ ૧૧ અને ૧૨ નવપદપૂજારૂપ સંકલનાત્મક કૃતિમાં ઉદ્ધત કરાઈ છે – ગુંથી લેવાઈ છે તેમ આ અનેકાન્તવ્યવસ્થાનાં આદ્ય ત્રણ પદ્ય અને અંતમાંના સત્તર પદ્યો એકત્રિત કરી અનેકાન્તવાદમાહાસ્યવિંશિકા તરીકે કોઈકે એનો ઉલ્લેખ કર્યો છે. આમ આ એક સંકલના છે, નહિ કે સ્વતંત્ર કૃતિ.
"તત્ત્વબોધિની – આ સંસ્કૃત વિવૃતિ શ્રી વિજયલાવણ્યસૂરિજીએ રચી છે.
પીવપર્ય – અનેકાન્તવ્યવસ્થામાં ઉપર્યુક્ત ઉલ્લિખિત ગ્રન્થો તેમજ ભાસારહસ્સ કે જેમાંથી એની ૩૦મી ગાથા અવતરણરૂપે અપાઈ છે એ ગ્રન્થોના પ્રણયન બાદ પ્રસ્તુત ગ્રન્થ રચાયો છે, જ્યારે નિમ્નલિખિત ગ્રન્થોમાં આ ગ્રન્થનો ૧. આથી પ્રમાણનયતત્તાલોક અભિપ્રેત છે. ૨. આનો પત્ર ૪ અમાં મહાભાષ્ય તરીકે ઉલ્લેખ છે. ૩. “શ્રુતિ એવા બાંધભારે નિર્દેશ કરી પત્રાકાર પ્રકાશનમાં નોંધ છે, જ્યારે ત્યાર પછીના
પ્રકાશનમાં એથી અભિપ્રેત કૃતિનો ઉલ્લેખ છે. ૪. આ સંકલનાત્મક રચના શ્રી યશોવિજયવાચક ગ્રંથસંગ્રહમાં “ઉદ્ધતા” એવા ઉલ્લેખપૂર્વક
અંતમાં છપાવાઈ છે. ૫. આનો “સંગ્રહના સુધીના નિરૂપણ પૂરતો પ્રથમ અંશ તેમજ અવશિષ્ટ અંશ પ્રકાશિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org