________________
યશોદોહનઃ ખંડ–૨
૨૭
(૧) કાર્યની સિદ્ધિ, (૨) મેઘની વૃષ્ટિ, (૩) દેશનું સૌખ્ય, (૪) સ્થાનનું સુખ, (૫) ગ્રામાંતર, (૬) વ્યવહાર, (૭) વેપાર, (૮) વ્યાજદાન, (૯) ભય, (૧૦) ચતુષ્પદ, (૧૧) સેવા, (૧૨) સેવક, (૧૩) ધારણા, (૧૪) બાધારૂંધા, (૧૫) નગરનો ઘેરો, (૧૬) કન્યાદાન, (૧૭) વર, (૧૮) જયાજય, (૧૯) મંત્રૌષધિ, (૨૦) રાજ્યની પ્રાપ્તિ, (૨૧) અર્થચિન્તન, (૨૨) સંતાન, (૨૩) આગંતુક અને (૨૪) ગયેલી વસ્તુ.
ઉપર્યુક્ત ર૪ તીર્થકરો પૈકી પ્રત્યેકનાં નામ ઉપર ફલાલને લગતા છ છ ઉત્તરો છે.
૨૪ પ્રશ્નો અને ૧૪૪ ઉત્તરો સંસ્કૃતમાં છે. બાકી પ્રશ્નો કેમ કાઢવા અને તેનું ફલાફલ કેમ જાણવું એ બાબત એ સમયની ગુજરાતીમાં છે
૧. આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૨૨-૨૨૩). Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org