________________
41. SHRI BHOROL TIRTHA (SHRI NEMINATH BHAGAVAN)
The tirtha stands in the very heart of Bhorol situated at a distance of 60 kms. from Deesa. Here stands an idol of MULANAYAKA Shri Neminath Bhagavan; black in complexion, about 76 cms. in height and in Padmasana posture. In ancient days this tirtha was known by the names Pipalpur-Patan, Pipalagrama etc. So many ancient images and remnants excavated from the land over here stand as an evidence of the fact that this tirtha is very old. There was a time when there were so many Jain temples and places of residence of Jain Shravakas. It seems that upto the fifteenth century this tirtha was very rich and gorgeous. The idol of MULANAYAKA Shri Neminath Bhagavan is highly impressive and full of miracles. Fairs are held here every year on the fifteenth day of Kartak and Chaitra. All other idols of the tirtha were excavated from the ground. We have here unbroken images of the times of King Samprati; extremely charming. We have a reference which tells us that at the instance of the sermonizing of Acharya Shri Punyatilaka surishvaraji, Sheth Punjalal of Shrimal got constructed a temple in V.S. 1302 outside the city: with 1444 pillars and 72 shrines for Gods. Earlier in V.S. 1261, Shri Jayaprabhu surishvaraji ceremoniously installed an image of Shri Neminath Bhagavan as another reference tells us. Thus, it is clear that the temple must have been in existence earlier before Sheth Punjalal got constructed this vast temple. In V.S. 1922, on the third day of the bright half of Bhadrapada, a broken hillock of an old tank was dug and from it an unbroken idol of Shri Neminath Bhagavan in black complexion was found. It was installed in the Bhorol temple. Both Jains and non-Jains propitiate it in all faith and devotion.
૪૧. શ્રી ભોરોલ તીર્થ (શ્રીનેમિનાથ ભગવાન) ડીસાથી ૬૦ કિ.મી. દૂર આવેલા ભોરોલ ગામની વચ્ચે આ તીર્થ આવેલું છે. અહીં મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાનની શ્યામ વર્ણની લગભગ ૭૬ સે.મી. ઊંચી પહ્માસનસ્થ પ્રતિમા છે. પ્રાચીનકાળમાં આ તીર્થ પીપલપુર-પાટણ, પીપલગ્રામ વગેરે નામોથી વિખ્યાત હતું. અહીંની જમીનમાંથી પ્રાપ્ત થયેલી અનેક પ્રાચીન પ્રતિમાઓ અને અવશેષો પણ આ તીર્થની પ્રાચીનતાની ખાતરી આપે છે. એક સમયે અહીં અનેક જૈન મંદિરો અને જૈન શ્રાવકોનાં નિવાસસ્થાનો હતો તેમ જ ૧૫મી સદી સુધી આ તીર્થ ભારે જાહોજલાલી ધરાવતું હશે એમ લાગે છે. મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા અત્યંત પ્રભાવક અને ચમત્કારિક છે. દર વર્ષે કારતક અને ચૈત્ર મહિનાની પૂનમે અહીં મેળો ભરાય છે. આ તીર્થના મંદિરની બીજી બધી જ પ્રતિમાઓ જમીનમાંથી પ્રાપ્ત થયેલી. રાજા સમ્મતિ કાળની મનોરમ અને અખંડ પ્રતિમાઓ છે. આ. શ્રી પુણ્યતિલકસૂરીશ્વરજીના ઉપદેશથી વિ.સં. ૧૩૦૨માં શ્રીમાલ શેઠ પૂંજાશાહે શહેરની બહાર ૧૪૪૪ સ્તંભોવાળું ૭૨ દેવકુલિકાઓવાળું મંદિર બંધાવ્યાનો ઉલ્લેખ છે. એ અગાઉ વિ.સં. ૧૨૬ ૧માં શ્રી જયપ્રભસૂરીશ્વરજી દ્વારા નેમિનાથ ભગવાનના બિંબની પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે. આમ શેઠ પૂંજાશાહે વિશાળ મંદિર બંધાવ્યું તે પહેલાં આ તીર્થ અસ્તિત્વમાં હોવું જોઇએ. વિ.સં. ૧૯૨૨ ના ભાદરવા સુદ ત્રીજના દિવસે એક તૂટેલા જીર્ણ તળાવનો ટેકરો ખોદતાં શ્યામ વર્ણની શ્રીનેમિનાથ ભગવાનની અખંડ પ્રતિમા મળી આવી હતી, જે આજે ભોરોલના મંદિરમાં સ્થાપિત કરી છે. જૈનો અને જૈનેતરો બંને શ્રદ્ધાપૂર્વક એમની ઉપાસના કરે છે.
તીર્થનંદના-૪૧
(૩) મિનલ, અમીષ દેસના,વર્ષી, સુરેશભાઈ શાહ- મુંબઈ (૧) સવિતાબહેન ચંદુલાલ શાહ-સુરેન્દ્રનગર
(૪) વિપુલ,જીતેશ,કોકીલાબહેન, પ્રવીણચંદ્ર શાહ- સુરેન્દ્રનગર (૨) સુરેશચંદ્ર ચંદુલાલ શાહના ૬૮ ઉપવાસનિમિત્તે -મુંબઈ (૫) જાગૃતિ, વૈશાલી, પરેશા, રૂપા, પ્રિયંકા, ઈન્દ્રરત્ના, ભાવિકા રમેશચંદ્ર શાહ
95
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org