SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 21. JAKHAU TIRTHA (SHRI MAHAVIRA BHAGAVAN) Jakhau tirtha, one of the panchatirthas in Abadasa (Kutch), is situated at a distance of some 108 kms from Bhuj. The temple is in the heart of the town and has in the Jina temple an idol of MULANAYAKA Shri Mahavira Bhagavan; it is white in complexion, some 84 cms. in height and in Padmasana posture. The temple is also known as Ratnatunka DERASARA. The temple was got constructed by Sheth Jivaraj Ratansi and Sheth Bhimasi Ratansi. An annual religious festival is celebrated every year here on the fifth day of the bright half of the month of Maha. In V.S. 1905, Jivaraj Ratansi got the central temple constructed and gave it the name Ratnatunk after the name of his father. There are eight other temples in the same complex. This group of nine temples looks majestic as if it were one group of temples on the Shatrunjaya mountain. A lustrous heart-touching atmosphere is created on all sides when the rays of the sun fall on the pinnacle-flags on the twenty peaks of the central temple of Shri Mahavira Swami. After 1905, the temple was religiously renovated in V.S. 2028. In the rest of the eight temples reside these MULANAYAKAS-(1) Shri Suvidhinath, (2) Shri Adinath, (3) Shri Jiravala Parshvanatha, (4) Shri Chitamani Parshvanatha, (5) Shri Godi Parshvanatha, (6) Shri Gautama Swami, (7) Shri Shantinath Bhagavan and (8) Shri Chandraprabhu Swami. So many idols are there in these temples, coming to a total of idols 126 of stone, 80 of metal, 2 of quartz and one of gold. ૨૧. શ્રી જખૌ તીર્થ (શ્રીમહાવીર ભગવાન) કચ્છની અબડાસા પંચતીર્થીમાં આવેલું શ્રી જખૌ તીર્થ ભુજથી આશરે ૧૦૮ કિ. મી. દૂર આવેલું છે. જખૌ ગામની વચ્ચે આવેલા જિનમંદિરમાં મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની સ્વેત વર્ણની આશરે ૮૪ સે. મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમાજી છે. આ દેરાસરને રત્નટૂંક દેરાસર પણ કહે છે. આનું નિર્માણ શેઠ જીવરાજ રતનશી અને શેઠ ભીમશી રતનશીએ કરાવ્યું હતું. દર વર્ષે મહા સુદ પાંચમના દિવસે અહીં વાર્ષિકોત્સવ ઉજવાય છે. વિ. સં. ૧૯૦૫માં જીવરાજ રતનશીએ મુખ્ય મંદિર બંધાવ્યું. પોતાના પિતાના નામ પરથી રત્નટૂંક એવું નામ આપ્યું હતું. એ પછી અહીં એક જ કોટની અંદર બીજાં આઠ મંદિરો છે, નવ દેરાસરોનો આ સમૂહ જાણે શત્રુંજયગિરિની એક ટ્રક ઊભી કરી હોય તેવો ભવ્ય દેખાવ ૨ચે છે. મૂળનાયક શ્રીમહાવીર સ્વામી : ભગવાનના મુખ્ય મંદિરની ઉપરનાં વીસ શિખરોની કળશ -ધજાઓ પર જયારે સૂર્યનાં કિરણો પડે છે ત્યારે ચોપાસ તેજભર્યું ઝળાંહળાં વાતાવરણ સર્જાય છે. વિ. સં. ૧૯૦૫ પછી આની પુન: પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૦૮માં થઇ હતી. બાકીનાં આઠ દેરાસરોમાં આ પ્રમાણેના મૂળનાયક ભગવાન બિરાજમાન છે : (૧) શ્રીસુવિધિનાથ (૨) શ્રીઆદિનાથ (૩) શ્રીજીરાવલા પાર્શ્વનાથ (૪) શ્રીચિંતામણિ પાર્શ્વનાથ (૫) શ્રીગોડી પાર્શ્વનાથ (૬) શ્રીગૌતમ સ્વામી (૭) શ્રી શાંતિનાથ ભગવાન અને (૮) શ્રી ચંદ્રપ્રભ સ્વામી. આ બધાં મંદિરોમાં અનેક પ્રતિમાજી મળે છે, બધાં જ મંદિરોની પ્રતિમાજી મળીને કુલ ૧૨૬ પાષાણની, ૮૦ ધાતુની, બે સ્ફટિકની અને એક સુવર્ણની મૂર્તિ મળે છે. '? CAS - તર્થવંદના- ૨૧ (૩) હંસાબહેન ઉદયભાઈ,ભારતીબહેન શાંતિલાલ,રૂપ, પ્રકાશ, (૧) પૂ. યશસ્વિનીશ્રીના વીશસ્થાનકનિમિત્તે જયણા મહેતા-સુરત (૪) વર્ષા શરદભાઈ, કાર્તિક-પ્રતીક,પૂ. રાજવલ્લભવિ,ના ઉપ.થી (૨) સમરથબહેનવાડીલાલ મહેતાહ. કૃપેશ,નિમીષા,પૂર્વી, ન્યૂયોર્ક-સુરત (૫) વીરમતીબહેન શાંતિલાલ સંઘવી પૂ. સોમચંદ્ર વિ. ના ઉપ થી 55 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004559
Book Title108 Jain Tirth Darshanawali
Original Sutra AuthorN/A
Author108 Jain Tirth Bhavan Trust
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1995
Total Pages252
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Tirth
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy