________________
20. SHRI KOTHARA TIRTHA (SHRI SHANTINATH BHAGAVAN)
Kothara is situated at a distance of 80 Kms. from Bhuj. In the heart of the town we have Shri Kothara tirtha; it is one of the five (Panchatirtha) in Abadasa of Kutch-Bhuj. In this Panchatirtha also the tirtha is more attractive and artistic because of inner and outer art decoration with its eight peaks. From a far-off distance pilgrims are delighted by the flags fluttering on the temples. The peaks and the festival-pandal (Rangamandapa) with their exquisitely nice art and architecture, merge the hearts of the pilgrims in exquisite delight. The sky-scrapper temple is 76 x 64 feet in length and breadth; it is 74 feet in height. Here we have the idol of MULANAYAKA Shri Shantinath Bhagavan; it is white in colour, 90 cms. in height and in Padamasana posture. In the temple we have a festival-pandal, arched-gates and pillars with all exquisite artistry, its glass-work is also pleasant. The construction of this temple was mainly due to the important part played by Sheth Keshavaji Nayak, a resident of this town itself and the one who got constructed the 'Keshavaji Nayak Tunk' on the Shatrunjaya mountain. Shet Valaji Malu and Sheth Shivji Nenasi co-operated with him and got the temple constructed and the idols ceremoniously installed in V.S. 1918, at the sacred hands of Acharya Ratnasagarasurishvaraji of ANCHALA GACCHA on the auspicious day of the 13th of the bright half of the month of Maha.
૨૦. શ્રી કોઠારા તીર્થ (શ્રી શાંતિનાથ ભગવાન) ભુજથી ૮૦ કિ. મી. દૂર આવેલા કોઠારા ગામના મધ્ય ભાગમાં આવેલું શ્રી કોઠારા તીર્થ કચ્છ-ભુજના અબડાસા પંચતીર્થીનું એક તીર્થસ્થળ છે. આ પંચતીર્થીમાં પણ આઠ શિખરવાળા આ ગગનચુંબી મંદિરની આંતરબાહ્ય કલાકારીગરીને કારણે આ તીર્થ વિશેષ કલાત્મક લાગે છે. ઘટ્ટ બાંધણીનું આ તીર્થ એની વિશાળતા અને ભવ્યતામાં કચ્છનાં તીર્થોમાંઆગવું તરી આવે છે. દૂરથી આ મંદિરનાં આઠ શિખરો પર લહેરાતી ધજા યાત્રાળુઓને પ્રફુલ્લિત કરે છે તો મંદિરના શિખર-સંયોજન અને રંગમંડપની શિલ્પકળા યાત્રાળુઓને આનંદવિભોર કરી દે છે. આ ગગનસ્પર્શી મંદિરની લંબાઇ અને પહોળાઈ ૭૮૮૬૪ ફૂટની છે. ઊંચાઇ ૭૪ ફૂટની છે. આમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની શ્વેત વર્ણની લગભગ ૯૦ સે. મી.ની ઊંચાઇ ધરાવતી પદમાસનસ્થ પ્રતિમાજી મળે છે. મંદિરમાં રંગમંડપ, તોરણો અને સ્તંભોની શિલ્પકલા વિશિષ્ટ છે તો એમાંનું કાચનું કામ પણ એટલું જ દર્શનીય છે. આ મંદિરના નિર્માણકાર્યમાં આ જ ગામના વતની, રહેવાસી અને શત્રુંજયગિરિ પર ‘કેશવજી નાયકની ટ્રક’ને નામે ઓળખાતી ટૂંકના નિર્માતા શેઠ કેશવજી નાયકે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ ઉપરાંત શેઠ વાલજી માલુઅને શેઠ શિવજી નેણશીએ પણ શેઠ કેશવજી નાયક સાથે વિ.
સં. ૧૯૧૮માં આ મંદિર બંધાવી તેની પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૧૮ના મહા સુદ ૧૩ના શુભ દિને અંચલગચ્છના આ. શ્રી રત્નસાગરસૂરીશ્વરજીના શુભ હસ્તે થઇ હતી.
તીર્થવંદના- ૨૦
(૩) દોશી શાન્તાબહેન પ્રતાપરાય મુલુન્ડ- મુંબઈ (૧) અ.સૌ. સૂરજ દલીચંદ મહેતાના સ્મરણાર્થે હ મહેન્દ્ર, અશ્વિન (૪) શાહ ફકીરચંદ તલકચંદ કચરાહ, ભદ્રા, વિમળાના ચાતુર્માસ નિમિત્તે (૨) દોશી પ્રભુદાસ મગનલાલ તથા મણિલાલ મગનલાલ (૫) પૂ. યશસ્વીનીશ્રીના ઉપ.થી વીરમતિ શાંતીભાઈ, ગીતા - સુરત
53
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org