SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 7. SHRI DATHA TIRTHA (SHRI SHANTINATH BHAGAVAN) The tirtha is situated at a distance of one mile from Datha road. Mulanayaka Bhagavan Shantinath reigns in the peak-temple over there. Here are also installed fourteen images of stone and eight of metal. The local Sangha got constructed a temple and ceremoniously got installed the idol of Shri Shantinath Bhagavan in V.S. 1905. An Inscription of V.S. 1892 is registered on the idol; it is extremely exquisite and very happy to view. The temple, with lofty construction is a temple of glass and the glass-work is rarely beautiful and attractive to the eyes. Datha is on the road leading to Mahuva from Talaja and has facility of an inn, a canteen and an Upashraya. ૩. શ્રી દાઠા તીર્થ (શ્રીશાંતિનાધ ભગવાન) દાઠા રોડથી એક માઇલ દૂર આ તીર્થ આવેલું છે. એના શિખરબંધી દેરાસરમાં મૂળનાયક ભગવાન શાંતિનાથ બિરાજમાન છે.અહીં ચૌદ પાષાણની અને આઠ ધાતુની પ્રતિમાઓ છે. અહીંના શ્રી સંધે વિ. સં. ૧૯૦૫માં શિખરબંધી દેરાસર બંધાવીને ભગવાન શાંતિનાથની પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરી. મૂર્તિ પર વિ. સં. ૧૮૯૨નો લેખ નોંધાયેલો છે. આ મૂર્તિ અત્યંત ભવ્ય અને દર્શનીય છે. ઊંચી બાંધણીનું આ મંદિર કાચનું મંદિર છેઅનેએનું કાચનું કામ સુંદર અને આકર્ષક છે. તળાજાથી મહુવા જતાં વચ્ચે આવતા દાઠામાં ધર્મશાળા, ભોજનશાળા અને ઉપાશ્રય આવેલા છે. દાઠાએ શત્રુંજય મહાતીર્થની પંચતીર્થીનુંએક તીર્થ છે. આ પંચતીર્થીમાં શ્રી કદમ્બગિરિજી, શ્રી દાઠા તીર્થ તથા શ્રી મહુવા તીર્થ વગેરેનો સમાવેશ થાય છે. આ જિનમંદિરમાં જયપુરની પદ્ધતિ મુજબનું અતિ સુંદર કાચકામ થયું છે અને આજે બીજે પણઆ પ્રકારના કાર્યકામનુંઅનુકરણ થવા લાગ્યું છે.આ જિનમંદિર તીર્થ તરીકે પ્રસિદ્ધ પામ્યું હોવાથી પ્રતિ વર્ષ સે કડો યાત્રિકો યાત્રાએ આવે છે. મૂળ દાઠાના નિવાસી એવા જૈનો વ્યાપાર નિમિત્તે દેશના દૂર દૂરના પ્રદેશોમાં ગયા, પરંતુ તેઓ અર્થોપાર્જન કરીને પોતાની જન્મભૂમિના વિકાસમાં રસ લે છે અને આ ક્ષેત્રનું ગૌરવ વધારી રહ્યા છે. નીર્ધવંદના - ૭ (૧) શાહ રુક્ષ્મણીબહેન ફુલચંદ કાલીયાવાડી - મુત્યુન્ડ (૨) શાહ કાંતિલાલ ફુલચંદ કાલીયાવાડી - મુલુન્ડ Jain Education International re (૩)શાહ બાબુલાલ ફુલચંદ હ.નિરંજના બાબુલાલ કાલીયાવાડી મુલુન્ડ (૪)શાહ કલ્પેશ,અભય, મિતેષ, અલકા,હેમાં,કવિતા કાલિયાવાડી-મુલુન્દ્ર (૫) શાહ ભાવિક, કવિન સ્મિત કાલીયાવાડી - મુલુન્ડ 25 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004559
Book Title108 Jain Tirth Darshanawali
Original Sutra AuthorN/A
Author108 Jain Tirth Bhavan Trust
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1995
Total Pages252
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Tirth
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy