SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ 105. SHRI THANA TIRTHA (SHRI MUNISUVRATASWAMI BHAGAVAN) This tirtha is thousands of years old. It awakens the memories of emperor Shripala, a fervent devotee of Navapada. The idol of MULANAYAKA Bhagavan Muni Suvrataswami is gorgeous and pleasant to view. The temple too is extremely artistic. Events of the life of king Shripala and Mayanasundari are carved artistically in stone. The emperor of the Jina order Acharya Shri Vijayanemisurishvaraji performed the ANJANASHALAKA of the Jina images. The tirtha was renovated in V.S. 1960. Devotees earn spiritual merit by the DARSHANA of this gorgeous idol. ૧૦૫. શ્રી થાણા તીર્થ (શ્રીમુનિસુવ્રતસ્વામી ભગવાન) આ તીર્થ હજારો વર્ષ જૂનું છે. નવપદના અનન્ય ઉપાસક મહારાજા શ્રીપાળની સ્મૃતિને આ તીર્થ જગાડે છે. મૂળનાયક ભગવાન મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા ભવ્ય અને દર્શનીય છે. મંદિર પણ ભવ્ય અને કલાપૂર્ણ છે. અહીં પથ્થરમાં શ્રીપાળ રાજા અને મયણાસુંદરીના જીવનપ્રસંગો કલામય રીતે કંડારવામાં આવ્યા છે. શાસનસમ્રાટ આ. શ્રી વિજયનેમીસૂરિશ્વરજી મહારાજે અહીં જિનબિંબોની અંજનશલાકા કરી હતી. વિ.સં. ૧૯૬૦માં આ તીર્થનો પુન: જીર્ણોદ્ધાર થયો. આ ભવ્ય પ્રતિમાનું દર્શન કરીને વ્યકિત પુણ્યોપાર્જન કરે છે. તીર્થનંદના-૧૦૫ (૩) અ.સૌ. ભદ્રાલક્ષ્મી હસમુખભાઈ વારૈયા - તળાજાવાળા - મુંબઈ (૧) જયંતીલાલ ગોપાળજીભાઈ વારૈયા તળાજાવાળા - મુંબઈ (૪) જાવડશા હસમુખભાઈ વારૈયા - તળાજાંવાળા - મુંબઈ (૨) હસમુખભાઈ ગોપાળજીભાઈ વારૈયા - તળાજાવાળા - મુંબઈ (૫) અ.સૌ. કવિતાબહેન જાવડશા વારૈયા- તળાજાવાળા - મુંબઈ 229 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004559
Book Title108 Jain Tirth Darshanawali
Original Sutra AuthorN/A
Author108 Jain Tirth Bhavan Trust
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1995
Total Pages252
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Tirth
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy