________________
39. SHRI BHOPAVARA TIRTHA (SHRI SHANTINATH BHAGAVAN)
This tirtha is situated in the Bhopavara town near the Mahi river situated at a distance of 80 kms. from the Indore Railway Station. Here stands the idol of MULANAYAKA Shri Shantinath Bhagavan. It is black in complexion, 3.64 metres in height and having Kayotsarga Mudra. Not only Jainas but thousands of Bhils all-round, have darshana and salutation of this image in utter devotion. Amongst the Bhils Shri Shantinath Prabhu is known as Kalababa as also as Bamanadeva. Now and again this tirtha is renovated. There is an indication that in the courtyard of this temple an old temple is buried underground. The image of Shri Shantinath Bhagavan is very old; according to one opinion, it belongs to the time of Shri Neminath Bhagavan. It is said that when Krishna kidnapped princess Rukmini, her brother Rukmikumar fought a battle here. On being defeated he stayed on here and constructed this majestic and lovely Jain temple. So many incidents of miracles of this spot are well-known. Beneath the two hands of Shri MULANAYAKA in the temple there are images of goddesses. On the two sides are seated the idols of Shri Shantinath and Shri Chandraprabha Bhagavan. The work of glass, mother of pearl and enamel painting etc. is full of variety, extremely beautiful and artistic. No spot in the temple is devoid of art in the temple.
૯૯. શ્રી ભોપાવર તીર્થ (શ્રીશાંતિનાથ ભગવાન)
ઇન્દોર રેલવે સ્ટેશનથી ૮૦ કિ.મી. દૂર આવેલા ભોપાવર ગામમાં મહી નદી પાસે આ તીર્થ આવેલું છે. અહીં મૂળનાયક શ્રીશાંતિનાથ ભગવાનની શ્યામ વર્ણની ૩.૬૪ મીટરની ઊંચાઇ ધરાવતી કાયોત્સર્ગ મુદ્રાવાળી પ્રતિમા છે. માત્ર જૈનો જ નહીં, પરંતુ આસપાસના હજારો ભીલ લોકો આ પ્રતિમાનાં અત્યંત ભાવપૂર્વક દર્શન-વંદન કરે છે. ભીલોમાં શ્રીશાંતિનાથ પ્રભુ કાલાબાબા તથા બામણાદેવના નામે જાણીતા છે. આ તીર્થનો વખતોવખત જીર્ણોદ્ધાર થયો છે. આ મંદિરના આંગણામાં જ એક જૂનું મંદિર ભૂગર્ભમાં દટાયેલું હોવાનો સંકેત મળ્યો છે. શ્રીશાંતિનાથ ભગવાનની પ્રતિમા અતિ પ્રાચીન છેઅનેએક મત મુજબ તો શ્રીનેમિનાથ ભગવાનના સમયની બતાવવામાંઆવે છે એમ કહેવાય છે કે કૃષ્ણે રાજકુમારી રુકમિણીનું હરણ કર્યું ત્યારે રાજકુમારીના ભાઈરુકમણકુમારે અહીં યુદ્ધ કર્યું હતું આમાં પરાજિત થતાં રુકમણકુ માર અહીં જ રહી ગયાઅનેઆ ગામ વસાવ્યું તેમ જ એમણે એક ભવ્ય દર્શનીય જિનમંદિરનું નિર્માણ કર્યું. આ તીર્થસ્થળના અનેક ચમત્કારિક પ્રસંગો જાણીતા છે, જ્યારે આ મંદિરના મૂળનાયકની પ્રતિમાના બંને હાથ નીચે દેવીઓની પ્રતિમાઓ છે. મૂળનાયકની બંને બાજુએ શ્રીશાંતિનાથ અને શ્રીચંદ્રપ્રભુ ભગવાનની મૂર્તિઓ બિરાજમાન છે. આ મંદિરમાં કાચ, સીપુ અને મીનાકારી વગેરેનું કામ અત્યંત સુંદર, વૈવિધ્યપૂર્ણ તથા કલાયુક્ત લાગે છે. મંદિરની કોઈ જગ્યા
કલાકારીગરી વિના ખાલી જણાતી નથી.
योजेन वेनामा रान्तिनायीका मन्दिरमोर
તીર્થવંદના-૯૯
(૧) કસ્તુરચંદ બાપુલાલ શાહ - પાટણવાળા - મુંબઈ (૨) જાસુદબહેન કસ્તુરચંદ શાહ - પાટણવાળા - મુંબઈ
Jain Education International
(૩) બાપુલાલ ચુનીલાલ શાહ – પાટણવાળા – મુંબઈ (૪) ચંચળબહેન બાપુલાલ શાહ - પાટણવાળા – મુંબઈ (પ) સૌ. પ્રવિણાબહેન જસવંતલાલ શાહ - પાટવાળા - મુંબઈ
217
For Private & Personal Use Only
www.jainelibrary.org