________________
દિવ્ય કૃપા
શાસન સમ્રાટ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેઓની દિવ્ય કુપા જેમ ભારતભરના તમામ સંઘો ઉપર વરસતી રહી છે. તેમ શ્રી ૧૦૮ જૈનતીર્થદર્શન ભવન, શ્રી સમવસરણ મહામંદિર ઉપર સતત વરસતી રહી છે જેના પુચપ્રભાવે આ ભગીરથકાર્ય પૂર્ણ થયું. તેઓના ચરણકમળમાં અમારી કોટિ કોટિ વંદના...
દિવ્યાશિષ
વાત્સલ્યવારિધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ સાહેબ શ્રી સમવસરણ મહામંદિરનું દિવ્યસ્વમ જેઓના દિવ્યાશિષથી દિવ્યા રીતે પૂર્ણતાને પામ્યું તે પૂજ્યને અમારા ભાવભચી કોટિશો વંદના...
દિવ્ય સ્વપ્ન દ્રષ્ટા
ધર્મરાજા, અજાતશત્રુ પ. પૂ. આચાદવ શ્રીમદ્ વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ સાહેબ યોગ અને ધ્યાનથી ધર્મ અને અધ્યાત્મના ગહનરહસ્યોની આંતર અનભૂતિ કરનાર, આજીવન એકનિષ્ઠ ગુરુચરણસેવી, ગુરુકૃપાપાત્ર જેઓશ્રીએ ધ્યાનસાધનાની મસ્તીમાં મહાવિદેહ ક્ષેત્રના શ્રી સીમંધરસ્વામીના સમવસરણના દર્શન કર્યા તે સ્વમસુષ્ટિના ફળ સ્વરૂપે શ્રી સમવસરણ મહામંદિર સાકાર
થયું. તે પૂજ્ય ગુરુદેવશ્રીને કોટિ કોટિ વંદના... Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org