________________
89. SHRI CALCUTTA TIRTHA (SHRI SHITALNATH BHAGAVAN)
This temple is situated in the Manektala of Sham Bazaar in Calcutta City. It is known as Badridas temple as also Parshvanath temple. Here is installed an idol of Shri Shitalnath Bhagavan. It is white in complexion, about 70 cms. in height and in Padmasana posture, and simply majestic. From the point of view of sculpture and architecture, this temple in Calcutta is famous throughout the country. The construction of this temple was commenced by Raibahadur Badridas, the son of Lala Kalkadas under the inspiration of his mother. A spot was indicated to him in his dream and the idol was unearthed and discovered from there. With all joy and gaiety it was brought here and ceremoniously installed at the auspicious hands of Acharya Shri Kalyanasurishvaraji in 1867 A.D. All are just stunned by the wonderful art of this majestic temple. There is no spot here where we cannot have a glimpse of the art of the architect. It puts Indians and foreigners, all to wonder and admiration. There is a fine garden round the temple. In front of the temple stands an image of Rai Badridas with folded hands. There is a fountain at the back of the temple with eight dolls at eight corners with marks of sacredness in their hands creating an inkling of a feeling of eight Mangalas; a very much living picture indeed! There is glass enamelling in five colours inside the temple, a vast square of marble, dolls on the outskirts, a lake with pavement and a garden full of all greenery. When we behold all this in the light of electricity, we have an inkling of a plane of gods. Artists from all over the world have honoured it with the epithet “Beauty of Bengal". There are, besides this, six other Shvetambara temples in the city.
૮૯.
શ્રી કલકત્તા તીર્થ (શ્રીશીતલનાથ ભગવાન)
કલકત્તા શહેરમાં શામ બજારના માણિકતલામાં આવેલા આ મંદિરને બદ્રીદાસ ટેમ્પલ અને પાર્શ્વનાથ મંદિર પણ કહે છે. અહીં મૂળનાયક શ્રીશીતલનાથ ભગવાનની શ્વેત વર્ણની લગભગ ૭૦ સે.મી. ઊંચી પદમાસનસ્થ ભવ્ય પ્રતિમા છે. કલકત્તાનું આ મંદિર શિલ્પ અને સ્થાપત્યની દષ્ટિએ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે.આ કલાત્મક મંદિર લાલા કાલકાદાસજીના પુત્ર રાયબહાદુર બદ્રીદાસજીએ પોતાની માતા પાસેથી પ્રેરણા મેળવીને બંધાવવાનો પ્રારંભ કર્યો. એમને સ્વપ્નમાં સૂચવાયેલા સ્થાનમાંથી પ્રતિમા મળી. આ પ્રતિમાને ભારે ઉલ્લાસ અને હર્ષપૂર્વક લાવીને ઈ.સ. ૧૮૬૭માં આ. શ્રી કલ્યાણસૂરીશ્વરજીના સુહસ્તે પ્રતિષ્ઠિત કરવામાં આવી. આ ભવ્ય મંદિરની અદભુત નિર્માણશૈલીને માટે સહુ સ્તબ્ધતાનો ભાવ અનુભવે છે. આમાં કોઇ એવી જગ્યા નથી કે જ્યાં કારીગરે કલાની ઝલક બતાવી ન હોય. એની શિલ્પકલા સ્વદેશના કે વિદેશના પ્રવાસીઓને પણ મુગ્ધ કરે છે. મંદિરની આસપાસ સુંદર બગીચો છે. મંદિરની સામે રાય બદ્રીદાસજીની મૂર્તિ ભક્તિભાવથી હાથ બેડીને બેઠેલી છે. મંદિરની પાછળઆવેલા હોજના આઠ ખુલ્લામાં આઠ પૂતળીઓના હાથમાં માંગલિક ચિહન દર્શાવીનેઅષ્ટમંગલની ભાવનાનું જીવંત ચિત્ર ખડું કર્યું છે. મંદિરનીઅંદરની પંચરંગી કાચની મીનાકારી, આરસનો વિશાળ ચોક, બારના ભાગની પુતળીઓ, ફરસબંધી તળાવ અને લીલાછમ બગીચાને વીજળીના પ્રકાશમાં બેઇને ત્યારે કોઇ દૈવિમાનનો ભાસ થાય. જગતના કલાવિદોએ આને 'Beauty of Bengal' (બંગાળનું સૌંદર્ય)થી નવાજવું છે. આ સિવાય શહેરમાં કુલ છ શ્વેતાંબર મંદિરો છે.
નીર્વવંદના દર
(૧) ચિ.સેજલ મુકેશભાઈના દસ ઉપવાસ નિમિત્તે - સુરત (૨) વીરમતીબેન પાનાચંદ લલ્લુભાઈ સુખડીયા – સુરત
Jain Education International
(૩) મુકેશભાઈ પાનાચંદ સુખડીયા - સુરત (૪) અ.સૌ. શીલાબેન મુકેશભાઈ સુખડીયા – સુરત (૫) ચિ. સુનીત મુકેશભાઈ સુખડીયા - સુરત.
195
For Private & Personal Use Only
www.jainelibrary.org