________________
87. SHRI CHAMPAPURI TIRTHA (SHRI VASUPUJYA BHAGAVAN)
This tirtha is known as Champanagar or Champapuri and is situated near Champanala on the bank of the river Ganga near the Bhagalpur station. Here is installed an idol of MULANAYAKA Shri Vasupujya Bhagavan. It is white in complexion and about 45 cms. in height. There are, in the temple, 4 idols of stone and 13 of metal. The temple was renovated in V.S. 1865. This is the sacred spot of coming down on earth, birth, initiation to monkhood, acquirement of absolute knowledge and emancipation of Shri Vasupujya Bhagvan, the twenty second of the present 24 Tirthankaras. This is the only tirtha amongst the tirthas in which all the five sacred events - Kalyanakas - of tirthankara Paramatma took place. Bhagavan Shri Adinath divided the country into 52 Janapadas; of these one was Anga and its capital was Champa. There was a time when the town was very vast and very much prosperous. Shri Adishwar Bhagavan, Shri Parshvanath Bhagavan and Shri Mahavir Bhagavan had come on a visit to this spot. The chief pupil - Pattadhara of Prabhu Mahavir Shri Sudharama Swami and Shri Jambuswami also came here. Shri Bhagavan Mahavira undertook his third and twelfth Chaturmasas here. The fervent devotees of Shri Mahavira, Shravaka Kamadeva, Shri Sudarshan Sheth, emperor Shripala and Satee Chandanbala were born here. So many other heroic Jain kings and Shreshthis were born and flourished here. Old art of the temples does not remain to view here, may be due to renovations even though it was very much prosperous once. In addition to the temple of the Mulanayaka, five other temples of his five Kalyanakas are also there.
૮૭. શ્રી ચંપાપુરી તીર્થ (શ્રીવાસુપૂજય ભગવાન) ભાગલપુર સ્ટેશનની નજીક ગંગા નદીને કિનારે ચંપાનાળા પાસે આવેલા આ સ્થળને ચંપાનગર (ચંપાપુરી) કહે છે. અહીં મૂળનાયક શ્રી વાસુપૂજય ભગવાનની સ્વેત વર્ણની લગભગ ૪૫ સે.મી. ઊંચી પ્રતિમા મળે છે. આ મંદિરમાં ચાર પાષાણની અને તેર ધાતુઓની મૂર્તિ છે. વિ.સં. ૧૮૫૬માંઆ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. વર્તમાન ચોવીસીના બારમા તીર્થ કર શ્રીવાસુપૂજયસ્વામી ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ એમ પાંચેય કલ્યાણકોની આ પાવન ભૂમિ છે. બધાં તીર્થોમાં આ એક જ તીર્થ એવું છે કે જ્યાં તીર્થંકર પરમાત્માનાં પાંચેય કલ્યાણકો એક સાથે થયાં હોય. ભગવાન શ્રીઆદિનાથે દેશને બાવન જનપદોમાં વિભાજિત કર્યો ત્યારે તેમાં એક અંગ જનપદ પણ હતું અને એની રાજધાની ચંપા હતી. એક સમયેઆ નગરનો ઘણો વિસ્તાર હતો અને અત્યંત વૈભવસંપન્ન હતું. શ્રીઆદીશ્વર ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી મહાવીર ભગવાન આ ભૂમિમાં વિચરી ચૂક્યા હતા. પ્રભુ મહાવીરના પટ્ટધર શ્રી સુધર્માસ્વામી અને શ્રી જંબુસ્વામીએ પણ અહીં પદાર્પણ કર્યા હતાં. ભગવાન મહાવીરે ત્રીજો અને બારમો ચાતુર્માસ આ નગરીમાં કર્યો હતો. શ્રીમહાવીરના પરમભકત શ્રાવક કામદેવ, શ્રી સુદર્શન શેઠ, મહારાજા શ્રીપાલ અને સતી ચંદનબાળાનીઆ જન્મભૂમિ છે. એ ઉપરાંત અહીં અનેક શૂરવીર જૈન રાજાઓ અને શ્રેષ્ઠીઓ થઈ ગયા. નગરીઆટલી પ્રાચીન અને પ્રભાવશાળી હોવા છતાં જીર્ણોદ્ધારને કારણે કે અન્ય કારણે એટલી પ્રાચીન કલા જોવા મળતી નથી. અહીં મૂળનાયકજીના દેરાસર સાથે વાસુપૂજયસ્વામીના પાંચ કલ્યાણકોનાં મંદિરો પણ આવેલાં છે.
IL DITITITO
તીર્થનંદના ૮૭.
(૩) સુશીલાબેન મનમોહનભાઈ શાહ પરિવાર - પાર્લા - મુંબઈ (૧) સુશીલાબેન મનમોહનભાઈ શાહ પરિવાર વેરાવળ પાર્લા - મુંબઈ (૪) સુશીલાબેન મનમોહનભાઈ શાહ પરિવાર - પાર્લા - મુંબઈ (૨) સુશીલાબેન મનમોહનભાઈ શાહ પરિવાર વેરાવળ પાર્લા - મુંબઈ (૫) સુશીલાબેન મનમોહનભાઈ શાહ પરિવાર - પાર્લા - મુંબઈ -
|
191.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org