SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ 86. SHRI PATALIPUTRA TIRTHA (SHRI VISHALANATH SWAMI) This tirtha is situated in the Badaki street of the captial city Patna of Bihar on the banks of the Ganges. Here stands installed an idol of mulanayaka Shri Vishalnath Swami; white in complexion, sixty cms. in height and in Padmasana posture. In the days of old the city was known by the names Kusumapur; Pushpapur etc. We have a reference which states that Udayana, the grand-son of King Shrenik settled this city in 444 before the Vikrama era. Being a follower of the Jaina faith, Udayana got constructed a Jina temple also. In the times of King Mahapadmanand, Jaina dharma had spread here far and wide and held deep influence. In his times again Shri Yashobhadrasurishvaraji Maharaj, a pupil of the last Kevali Shri Jambuswami was born here. It was under this same Shri Sambhutivijayaji that Shri Sthulibhadraji, staying at the residence of dancer Kosha was initiated to monkhood. It was again here that this Acharya brought together the Jain Sangha, collected the readings of the Agamas and finalised into a system the eleven Angas. This reading is therefore renowned in Jain literature as the first "Pataliputra reading". In the year 311 B.C., Shri Sthulibhadrasuri breathed his last in this same city and his memorial stands in the Guljar Baug of Patna. So many great Acharyas then took to countless religious works here. They wereSamrat Samprati Pratibodhaka Suhastisuriji, Acharya Shri Vajraswami, Acharya Shri Rakshitasuri, Acharya Shri Umaswami, Acharya Shri Padalipatasuri etc. We have here a memorial of Sheth Shri Sudarshana also. King Udayana of the Jaina faith raised this city. Thereafter, right upto the seventh century, Jainas were very much prosperous here. ૮૬. શ્રી પાટલીપુત્ર તીર્થ (શ્રીવિશાલનાથ ભગવાન) ગંગા નદીને કિનારે આવેલા બિક્ચરના પાટનગર પટણા શહેરની વચ્ચે બાકી ગલીમાં આ તીર્થ આવેલું છે.અહીં મૂળનાયક શ્રીવિશાલનાથસ્વામીની સ્વૈન વર્ણની લગભગ ૬૦ મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. પ્રાચીન સમયમાંઆ નગર કુ સુમપુર, યુધ્ધપુર વગેરે નામથી જાણીતું હતું. શ્રેણિક રાળના પૌત્ર ઉદયન વિ.સ. પૂર્વે ૪૪૪ની આસપાસ આ શહેર વસાવ્યુંએવો ઉલ્લેખ મળે છે. જૈન ધર્મના અનુયાયી ઉદયને અહીં જિનમંદિર પણ બંધાવ્યું, અને એના પછી ગાદી પર આવેલા મહાપદાનંદ રાજાના સમયમાં જૈન ધર્મનો ઘણો પ્રભાવ અને પ્રસાર થયો. રાજા મહાપદમાનંદનના સમયમાં અંતિમ કેવળી શ્રી જંબુસ્વામીના શિષ્ય શ્રી યશોભદ્રસૂરિશ્વરજી મ.નો અહીં જન્મ થયો. તેમના શિષ્ય શ્રી સંભૂતિવિજય અને શ્રી ભદ્રબાહુસ્વામી જૈન શ્રમણ સંઘના નેતા બન્યા હતા. તેઓનો જન્મ અહીં થયો હતો. આ જ શ્રી સંભૂતિવિજયજી પાસે કોશા નર્તકીને ત્યાં રહેતા શ્રી સ્થૂલિભદ્રજીએ દીક્ષા લીધી હતી. આર્ય શ્રી સ્થૂલિભદ્રસૂરિએ જૈન સંઘને એકઠો કરી આગમોની વાચના એકત્રિત કરી ૧૧ અંગ વ્યવસ્થિત કર્યાં હતાં આથી આ વાચના જૈન સાહિત્યમાં પહેલી ‘પાટલીપુત્ર વાચના તરીકે પ્રસિદ્ધ છે. ઇ.સ. પૂર્વે ૩૧૧માં શ્રી સ્થૂલિભદ્રસૂરિ પાટલીપુત્રમાં સ્વર્ગસ્થ થયા તેમનું સ્મારક પટણાના ગુલજાર બાગમાં છે. આ પછી સમ્રાટ સમ્મતિ પ્રતિબોધક સુહસ્તિસૂરિજી, આ. શ્રી વજ્રસ્વામી, શ્રી આર્ય રક્ષિતસૂરિ, આ. શ્રી ઉમા સ્વામી, આ. શ્રી પાદલિપ્તસૂરિ વગેરે અનેક પ્રકાંડ આચાર્યગણોએ અહીં ધર્મપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યાં. શેઠ સુદર્શનનું સ્મારક પણ અહીં જોવા મળે છે. જૈન રાજા ઉદયને આ નગરની સ્થાપના કરી હતી અને એ પછી મી સદી સુધી જૈનોની અહીં ખૂબ જાહોજલાલી હતી. श्री जैन श्वेताम्बर मन्दिर તીર્થવંદના ૮૬ (૧) મનમોહનભાઈ છગનલાલ શાહ પરિવાર (વેરાવળ)પાલ - મુંબઈ (૨) મનમોહનભાઈ છગનલાલ શાહ પરિવાર વિરાવળ)પાર્કા - મુંબઈ Jain Education International (૩) મનમોહનભાઈ છગનલાલ શાહ પરિવાર વેરાવળ (1) મનમોહનભાઈ છગનલાલ શાહ પરિવાર વેરાવળ (૫) મનમોહનભાઈ છગનલાલ શાહ પરિવાર વેરાવળ 189 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004559
Book Title108 Jain Tirth Darshanawali
Original Sutra AuthorN/A
Author108 Jain Tirth Bhavan Trust
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1995
Total Pages252
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Tirth
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy