SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ 77. SHRI JAMMU TIRTH (SHRI MAHAVIR BHAGAVAN) In the Jammu city in Kashmir, there is one Jina temple with peaks. Here is installed the idol of MULANAYAKA Bhagavan Mahavir, it is extremely impressive. The idol was brought from Khambhat and installed here. The local Sangha constructed this new temple. Ten years earlier the tirtha was renovated by the firm of Anandaji Kalyanji and the ceremonious installation took place at the auspicious hands of revered Acharya Shri Samudrasurishvaraji Maharaj Saheb. From that time onwards the local Sangha is constantly flourishing and also enriching itself. On one side of the MULANAYAKA are installed the idols of Shri Neminath Bhagavan and Shri Shantinath Bhagavan and on the other idols of Shri Parshvanath Bhagavan and Shri Rushabhadeva Bhagavan. The idol of MULANAYAKA Shri Mahavir Bhagavan is simply extraordinary and pleasing to the sight. Again, best of facilities are available here for pilgrims. ૭૭. શ્રી જમ્મુ તીર્થ (શ્રીમહાવીર ભગવાન) કાશ્મીર રાજયના જમ્મુ શહેરમાં આવેલું આ શિખરબંધી જિનમંદિર છે. અહીં રાજા સમ્મતિના સમયની મૂળનાયક ભગવાન મહાવીરની પ્રભાવશાળી પ્રતિમા છે.આ પ્રતિમા ખંભાતથી લાવીને આ મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી તેમ જ સ્થાનિક સંઘે આ નૂતન મંદિરનું નિર્માણ કર્યું.આજથી દસેક વર્ષ પહેલાં શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો તેમ જ પૂ. આ. શ્રી સમુદ્રસૂરીશ્વરજી મ.સા.ના સુહસ્તે તેની પ્રતિષ્ઠા કરવામાં આવી. જયારથી ભગવાનને મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે ત્યારથી અહીંનો શ્રી સંઘ દિનપ્રતિદિન ઉન્નતિ પામી રહ્યો છે. મૂળનાયકની પ્રતિમાની એક બાજુ શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાન અને બીજી બાજુ શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી ઋષભદેવ ભગવાન પ્રતિષ્ઠિત છે. મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની પ્રતિમા અદભુત અને દર્શનીય છે. વળી આ સ્થળે યાત્રાળુઓ માટે ઉત્તમ પ્રબંધ છે. તીર્થનંદના ૭૭ (૧) શાહ માવજીભાઈ વશરામભાઈ ટાણાવાળા - ભાવનગર (૨) શાહ માવજીભાઈ વશરામભાઈ સહપરિવાર ટાણાવાળા (૩) શાહ માવજીભાઈ વશરામભાઈ સહપરિવાર ટાણાવાળા (૪) શાહ માવજીભાઈ વશરામભાઈ સહપરિવાર ટાણાવાળા (૫) શાહ માવજીભાઈ વશરામભાઈ સહપરિવાર ટાણાવાળા 169 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004559
Book Title108 Jain Tirth Darshanawali
Original Sutra AuthorN/A
Author108 Jain Tirth Bhavan Trust
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1995
Total Pages252
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Tirth
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy