SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ 62. SHRI NANDIYA TIRTHA (SHRI MAHAVIRA BHAGAVAN) On the outskirts of the Nandiya town, situated at a distance of 10 kms, from the Sirohi Road railway station, there are hills covered on all sides by exquisitely charming forests. Here we have an ancient tirtha in the temple of which there is the idol of MULANAYAKA Shri Mahavira Bhagavan; 210 cms. in height and in Padmasana posture. Nandiya was in the old days known as Nandigrama, Nandivardhanapura, Nandipura etc. As one anecdote tells us, this village was raised by Nandivardhana the elder brother of Bhagavan Mahavira. One other old story current is that the idol installed here belongs to the time of Prabhu Mahavir Swami. The idol is so very much lustrous and artistic that the viewer will feel the very presence of Shri Prabhu. All the idols of 52 Jinalaya are unique in art; the peaks of the temples also betray a charm of their own, as they are in the midst of exquisite greenery and hills. The other name by which this temple is known is Nandishvara Chaitya. Shri Dharanashah and Ratnashah, the patrons of the Ranakpur tirtha were residents of this town. Stone Inscriptions on the pillars of the temple belong to a period between V.S. 1130 and 1210. The temple was repaired and renovated in V.S. 1210 and later on also, from time to time, it has been renovated. The tirtha is at a distance of 58 kms. from Sajjan Road station, and there is no other temple except this tirtha here. But it seems that there must have been a time when this spot was very prosperous. - ૬૨. શ્રી નાંદિયા તીર્થ (શ્રીમહાવીર ભગવાન) શિરોહી રોડ રેલવે સ્ટેશનથી ૧૦ કિ.મી. દૂર આવેલા નાંદિયા ગામની બહાર સુંદર વનથી છવાયેલા પહાડોની વચ્ચે આવેલું એક અતિ પ્રાચીન તીર્થ છે. અહીં મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની સ્વેત વર્ણની પરિકર સહિત લગભગ ૨૧૦ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા મળે છે. નાંદિયા ગામનું પ્રાચીન નામ નન્ટિગ્રામ, નન્દિવર્ધનપુર, નદિપુર વગેરે મળે છે. એક દંતકથા એવી પણ છે કે ભગવાન મહાવીરના મોટાભાઇ નંદીવર્ધને આ ગામ વસાવેલું છે. વળી બીજી દંતકથા એવી પણ છે કે અહીંની મૂર્તિ પ્રભુ મહાવીર સ્વામીના સમયની છે. આ મૂર્તિ એટલી બધી તેજસ્વી અને કલાત્મક છે કે દર્શનાર્થીને એમ જ લાગે કે પ્રભુ સાક્ષાત બિરાજેલા છે. આ બાવન જિનાલય મંદિરની બધી જ મૂર્તિઓની કલાઅનુપમ છે. તેમ જ લીલીછમ વનરાજી અને પહાડની વચ્ચે આ તીર્થનો શિખર સમૂહ અનુપમ શોભા ધારણ કરે છે. આ મંદિરને નન્દીશ્વર ચૈત્ય પણ કહેવામાં આવે છે. રાણકપુર તીર્થના સર્જક શ્રી ધરણાશાહ અને રત્નાશાહ આ નગરના નિવાસી હતા. મંદિરના સ્તંભો પર વિ.સં. ૧૧૩૦ થી ૧૨૧૦ સુધીના શિલાલેખો મળે છે. વિ.સં. ૧૨૦૧માં આનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો તેમ જ એ પછી પણ એનો વખતોવખત જીર્ણોદ્ધાર થતો રહ્યો છે. સજજન રોડ સ્ટેશનથી ૫૮ માઇલ દૂર આવેલા આ તીર્થ ઉપરાંત હાલમાં અહીં બીજું કોઇ મંદિર નથી, પરંતુ એક સમયે આ સ્થળ જાહોજલાલીથી ભરપૂર હશે. તીર્થનંદના ૬૨ (૧) સાંકળીબહેન ચુનીલાલ દામજી શેઠ પાલિતાણા-ઘાટકોપરા - (૨) મહેન્દ્રભાઈ ચુનીલાલ શેઠ પાલિતાણા – ઘાટકોપર - મુંબઈ | (૩) અ.સૌ. દમયંતી મહેન્દ્રભાઈ શેઠ પાલિતાણા-ઘાટકોપર (૪) દીપેશ મહેન્દ્રભાઈ શેઠ પાલિતાણા – ઘાટકોપર (૫) મોસમી મહેન્દ્રભાઈ શેઠ પાલિતાણા – ઘાટકોપર 137 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004559
Book Title108 Jain Tirth Darshanawali
Original Sutra AuthorN/A
Author108 Jain Tirth Bhavan Trust
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1995
Total Pages252
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Tirth
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy