________________
61. SHRI LOTANA TIRTHA (SHRI ADISHVAR BHAGAVAN)
The tirtha is situated on a hillock near the Lotana village which is situated at a distance of 20 kms. from the railway station of Shirohi Road in Rajasthan. Here we have an idol of MULANAYAKA Shri Adishvar Bhagavan; white in complexion, 75 cms. in height and in Padmasana posture. The tirtha is an ancient one, the idol of Shri Adishvara Prabhu is majestic and unique. It is important because it belongs to the time of the 13th renovation of Shri Shatrunjaya tirtha. The idol with unequal artis rare to come across anywhere else.
The ancient name of Lotana village is Latipurapattana or Lotanaka. One idol in standing posture (Kayotsarga idol) is found carved an inscription of V.S. 1144. On two other idols of the same type is found a writing of the fifth day of the month Jeth of V.S. 1130. From this it is learnt that the installation of this idol was undertaken and completed by Durlabha, the son of Koreshvara. The idol of Shri Adishvara Prabhu belongs to the period of the 13th renovation of the Shatrunjaya Mahtirtha. It is also said that it was brought from Shatrunjaya and ceremoniously installed here. The last renovation took place in V.S. 2016. The temple has the main inner appartment, a deep enclosed pandal, six chowkis, assembly pandal, peak, Shrungara chowki and a fort. Situated as the temple is on a hillock near the Lotana village, the atmosphere round the temple is simply delightful indeed!
૬૧. શ્રી લોટાણા તીર્થ (શ્રીઆદીશ્વર ભગવાન) રાજસ્થાનના શિરોહી રોડ પર રેલવે સ્ટેશનથી ૨૦ કિ.મી. દૂર આવેલા લોટાણા ગામની એક ટેકરી પર આ પ્રાચીન તીર્થ આવેલું છે. અહીં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની સ્વેત વર્ણની ૭૫ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા મળે છે. એક તો આ તીર્થ પ્રાચીન છે અને તેમાં વળી આદીશ્વર પ્રભુની ભવ્ય અને અનુપમ પ્રતિમા છે, જે શ્રી શત્રુંજય શાશ્વત તીર્થના તેરમા ઉદ્ધારસમયની હોવાને કારણે મહત્વની છે. અનુપમ કલા ધરાવતી પરિકરયુક્ત પ્રતિમા અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે. લોટાણા ગામનું પ્રાચીન નામ લોટીપુરપટ્ટન અને લોટાણક એવું હતું. એક કાઉસગિયા મૂર્તિ પર વિ. સં. ૧૧૪૪નો લેખ ઉત્કીર્ણ છે. મંદિરમાં બીજી બે કાયોત્સર્ગવાળી પ્રતિમા પર વિ.સં. ૧૧૩૦ જેઠ સુદ પાંચમનો લેખ ઉત્કીર્ણ છે. આ મૂર્તિનું નિર્માણ અને પ્રતિષ્ઠાનું કાર્ય કોરેશ્વરના પુત્રદુર્લભ દ્વારા થયું હતું. શ્રીઆદીશ્વર પ્રભુની પ્રતિમા શત્રુંજય મહાતીર્થના તેરમા ઉદ્ધાર સમયની હોવા ઉપરાંત શ્રી શત્રુંજયમાંથી અહીં લાવીને પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. એનો અંતિમ જીર્ણોદ્ધાર વિ. સં. ૨૦૧૬માં થયો હતો. આ મંદિર મૂળ ગભારો, ગૂઢમંડપ, છ ચોકી, સભામંડપ, શિખર, શૃંગાર ચોકી અને કોટથી યુકત છે, લોટાણા ગામની નાની ટેકરી પર આવેલા આ મંદિરનું દશ્ય જોનારના ચિત્તને આહલાદ પમાડે છે.
તીર્થનંદના ૬૧ (૧) શાહ દુર્લભદાસ ઝવેરચંદ - કાજાવદર - ભાવનગર (૨) શાહ મુક્તાલક્ષ્મી દુર્લભદાસ - ભાવનગર
(૩) શાહ નટવરલાલ દુર્લભદાસ - ભાવનગર (૪) શાહ હેમલતાબહેન દુર્લભદાસ - મુંબઈ (૫) શાહ સરલાબહેન દુર્લભદાસ - મુંબઈ
135 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org