________________
धन्यवाद
પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિ-વિજ્ઞાન-કસ્તૂર-યશોભદ્ર-શુભંકર સૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર વર્તમાન ગચ્છાધિપતિ સાત્ત્વિક શિરોમણિ પરમ પૂજ્ય શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ. સા.ના વિદ્વાન શિષ્ય પ. પૂ. આ. શ્રી વિજયનંદિઘોષસૂરિજી મ. સા.ના શિષ્ય ૫. પૂ. મુનિશ્રી જિનકીર્તિવિજયજી મ. સા.ની પ્રેરણાથી
શ્રી વિલેપારલે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરીટીઝ (મહાસુખભવન - કલાકાન્તિભવન) વિલે પારલે (પશ્ચિમ), મુંબઈએ આ ગ્રંથ-પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધો છે.
તે બદલ શ્રી વિલેપારલે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરીટીઝ (મહાસુખભવન કલાકાન્તિભવન) વિલેપારલે (પશ્ચિમ), મુંબઈ, તેના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ અનુમોદના સહ ધન્યવાદ
Jain Education International
લિ. ટ્રસ્ટીઓ,
ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા,
અમદાવાદ
3
For Private & Personal Use Only
www.jainelibrary.org