________________
30
આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન ફિઝિકલ રીસર્ચ લેબોરેટરી, અમદાવાદPhysical Resears Laboratory, Ahmedabad)ના વિજ્ઞાની ડૉ. નરેન્દ્ર ભંડારીએ મારા પુસ્ત "જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો "ની પ્રસ્તાવનામાં લખ્યું છે કે --
"The topics dealing with mantra, yantra, japa, colour and music point out their importance in the Jain philosophy and spiritual practices and have not formed the subject of scientific investigations. It may be easy to feel their effects on human mind but it is difficult to quantify this effect and therefore they have eluded a proper scientific basis. If techniques develop which can measure their effects, scientific theories can be developed. "29 (મંત્ર, યંત્ર, જાપ, રંગ(ધ્વનિના) અને સંગીત વિષયક લેખોમાં ફક્ત જૈનદર્શન અને આધ્યાત્મિક સાધનામાં તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ જ બતાવવામાં આવ્યું છે, પણ વૈજ્ઞાનિક સંશોધનના વિષય તરીકે દર્શાવ્યા નથી. આ બધી વસ્તુઓની માનવ મગજ મન ઉપર થતી અસરો સહેલાઈથી અનુભવી શકાય છે પરંતુ તેનું પ્રમાણ/પરિમાણ નક્કી કરવું મુશ્કેલ છે અને તેથી તે યોગ્ય વૈજ્ઞાનિક આધાર આપવામાંથી છટકી જાય છે. જો એવી પદ્ધતિ અથવા સાધન શોધાય કે જેના દ્વારા આ બધાની અસરોનું પ્રમાણ ચોક્કસ રીતે માપી શકાય
તો વૈજ્ઞાનિક સિદ્ધાંત તરીકે તેનો વિકાસ થઈ શકે.) હવે જો કિર્લિયન ફોટોગ્રાફીનાં સાધનો દ્વારા આભામંડળના માધ્યમથી, બધી ચીજોની માનવ શરીર અને મન ઉપર થતી અસરોના પ્રમાણને મા શકાય અર્થાત્ quantify કરી શકાય તો આ બધી જ પદ્ધતિઓને વૈજ્ઞાતિ માન્યતા પ્રાપ્ત થઈ શકે. સજીવ પાણીનું આભામંડળ (Aura of Living Water) : અત્યારે રશિયામાં પ્રો. કે. જી. કોરોકોવ (Prof. K. C. Korotko પાણીના આભામંડળ અને તેની જૈવિકશક્તિમય સંરચના અંગે મંત્રમુગ્ધ . તેવું સંશોધન કરી રહ્યા છે. તેમણે પાણીનાં એક જ ટીપાનાં બે વખત કિર્તિ ફોટોગ્રાફ્સ લીધાં. તેમાં પ્રથમ જે ફોટો લીધો તે સામાન્ય (normal) પાણ ટીપું હતું, જ્યારે બીજો ફોટો લીધો તે રશિયન ચિકિત્સક એલન ગુમા(All Chumak)એ ચૈતસિક ધ્યાન વડે દશ મિનિટ સુધી એ પાણીના ટીપાં ઉ વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા વીજ ભારાવિત કર્યા પછી લીધો હતો. આ ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org