________________
શોષ
૧૪૫
નિર્ગમ પ્રવચન—તીર્થકર દ્વારા કથિત જૈન આગમ સાહિત્ય. નિર્જરા—તપસ્યા આદિ કર્મફલનું એક દેશથી ક્ષય કરવું.
નિદ્ભવ–સામાન્ય મત-ભેદને ખાતર જે જન શાસનથી અલગ થયા તેઓ નિહ માનવામાં આવ્યા છે,
પંચ મુષ્ટિક લુચન–મસ્તકને પાંચ ભાગમાં વિભક્ત કરી હાથેથી વાળ ઉખાડવા તે.
પાંચ દિવ્ય–તીર્થકર કે વિશિષ્ટ મહાપુરુષો દ્વારા આહાર ગ્રહણ કરતી વખતે પ્રકટ થનાર પાંચ વિભૂતિઃ (૧) વિવિધ રત્ન, (૨) વસ્ત્ર, (૩) ફૂલોની વર્ષા, (૪) ગંદક, (૫) દેવતાઓ દ્વારા દિવ્ય ઘોષ.
૫દાનુસારણી લબ્ધિઆ લબ્ધિના પ્રભાવથી એને સાધક સૂત્રના એક એક પદને સાંભળીને આગળનાં ઘણાં બધાં પદોને સાંભળ્યા વગર જ પિતાની બુદ્ધિથી જ્ઞાત કરી લે છે.
જેવી રીતે એક ચોખાના દાણુથી બધા ચેખા રંધાઈ ગયાની ખબર પડે છે, એક વાત સાંભળીને આખી વાતનો ખ્યાલ આવી જાય છે. એવી રીતે એક પદથી અનેક પદેનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાની ક્ષમતા આ લબ્ધિધારીમાં હોય છે.
પરીષહ-શ્રમણ-જીવનમાં વિવિધ પ્રકારનાં થનારાં શારીરિક કન્ટે.
પાપમ–એક દિવસથી સાત દિવસના આયુષ્યવાળા ઉત્તર કુરુમાં ઉત્પન્ન થયેલા યૌગલિકોના કેશના અસંખ્ય ખંડ કરી એક
જન પ્રમાણ ઊંડે પહોળો અને લાંબે કૂ ઠાંસોઠાંસ ભરાઈ જાય. તે એટલે દબાવીને ભરવામાં આવે કે જેથી તેને અગ્નિ ન બાળી શકે. પાણી અંદર ન પ્રવેશી શકે. અને ચકવતની સંપૂર્ણ સેના પણ એના પરથી પસાર થઈ જાય તે પણ અંશ માત્ર પણ લચકય ભ. મ. પ્ર. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org