________________
ભગવાન મહાવીર : એક અનુશીલ * * * અહિંસા અણુવ્રત- મન, વચન અને કાયાથી તથા કૃત કારિત અને અનમેદનાથી ત્રસ જીવેની સાંકલ્પિક હિંસાને પરિત્યાગ કરવો તે અહિંસા અણુવ્રત છે.
* —તીસ મુહૂર્ત પ્રમાણ કાલને અહોરાત્ર કહે છે. -: “ આયુક –નાક આદિ ભવ પાપ્ત કરાવનાર કર્મ આયુકર કહેવાય છે. ' '' આર્ય–જે ગુણયુક્ત હોય છે અથવા ગુણજન જેની સેવાશુશ્રણ કરે છે, તે આર્ય છે.
' આલેચના–રની સન્મુખ દસ દેથી રહિત પોતાના પ્રમાદ જનિત દોષનું નિવેદન કરવું તે. ... ઇવર-પરિગ્રહીતાગમન–દ્રવ્ય આપીને કેટલાક સમય માટે પિતાને વશ કરીને વ્યભિચારિણી (વેશ્યા), સ્ત્રીની સાથે વિષયસેવનું કરવું એને ઈવર પરિગ્રહીતાગમન કહે છે. એ બ્રહ્મચર્યાણુવ્રતના અતિચાર છે. - ઇન્દ્ર–અન્ય દેશમાં પ્રાપ્ત ન થનાર અસાધારણ અણિમાં મહિમાદિ જેવી ત્રાદ્ધિઓને ધારણ કરનાર દેવાધિપતિને ઇન્દ્ર કહે છે. - ઇન્દ્રિય–પરમ એશ્વર્યને પ્રાપ્ત કરનાર આત્માને ઇન્દ્ર અને આ ઈન્દ્રના લિંગ યા ચિહને ઈનિદ્રય કહે છે. અથવા જે જીવને અર્થ–ઉપલબ્ધિમાં નિમિત્ત બને છે, તેને ઈદ્રિય કહે છે. * ઉદીરણા–અધિક સ્થિતિ તથા અનુભાગને કારણે જે કર્મ સ્થિત છે તેની સ્થિતિ, અનુભાગને દૂર કરી ફળ આપવા માટે ઉમુખ કરવું, તે ઉદીરણ છે.
* 'ઉપભોગ-પરિગ વ્રત–અન્ન, પાન, ખાદ્ય, સ્વાદ અને ગધમાલા આદિ (ઉપભેગ) તથા વસ્ત્ર, અલંકાર, શયન, આસન, ગૃહ, પાન અરે વાહન આદિ(પરિભેગ)માં ઘણી પાયજનક વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org