________________
ખગવાન મહાવીર : એક અનુશીલ
શ્રાવસ્તી નગરી બૌદ્ધ અને જૈન સંસ્કૃતિનું કેન્દ્રસ્થાન રહી છે. કેશી અને ગૌતમને ઐતિહાસિક સવાદ અંગે થયા હતા. અનેક ઐતિહાસિક પ્રસંગ આ ભૂમિ સાથે સંકળાયેલ છે. ભગવાન મહાવીરે છદ્મસ્થાવસ્થામાં દસમે ચાતુર્માસ અત્રે કર્યાં હતા. કેવલજ્ઞાન થયા પછી પણ તેએ અનેકવાર અંગે પધાર્યા હતા અને સેકડા . વ્યક્તિઓને પ્રયા પ્રદાન કરી હતી અને હજારાને ઉપાસક અનાવ્યા હતા. શ્રાવસ્તીના કેડિકેાદ્યાનમાં ગોશાલકે ભગવાન પર તેજોલેશ્યા ફૂંકી હતી. ગેાશાલકના પરમ ઉપાસક અય'પુલ અને હાલાહારી કુંભારણ અહીંનાં રહેવાસી હતાં.
૧૨૬
શ્વેતાચ્છિક આ જૈનાગમામાં વિણત સાડા પચીસ આય દેશેમાંથી ‘કૈકય' દેશની રાજધાની હતી. ત્યાંના રાજા પ્રદેશીને કેશીકુમાર શ્રમણે આસ્તિક બનાવ્યેા હતા, બૌદ્ધ ગ્રંથામાં સેયવિયા’ને સેતખ્વ કહી છે. અને એને કેાશલદેશની નગરી ગણવામાં આવી છે બૌદ્ધ ગ્રંથાની દૃષ્ટિ પ્રમાણે શ્રાવસ્તીથી કપિલવસ્તુ જવાના માર્ગે વેતા મ્બિકા વચ્ચે આવે છે. જૈન વણુને પરથી શ્વેતામ્બિકા શ્રાવસ્તીની પૂર્વોત્તરમાં આવેલી હતી, એમ કહી શકાય. મુનિશ્રી કલ્યાણવિજયજીતા મત પ્રમાણે ઉત્તર-બહારના મોતીહારી શહેરથી પૂર્વે લગભગ પાંત્રીસ માઈલ પર આવેલ સીમામડી એ શ્વેતામ્બિકાનું જ અપભ્રંશ થયેલ નામ છે.
સાનુલીયગામ
સાનુલિયગામ યા સાયષ્ટિક ગાંવ કયાં આવેલું હતુ તે ચાક્કસ પણે કહી શકાય તેમ નથી. સંભવ છે કે એ સ્થાન દૃઢભૂમિમાં
૬. ઉત્તરાધ્યયન
૭ઃ જુએ પ્રસ્તુત-ગ્રંથ.
૧. દીનિકાય ૨, પાયાસિ સુત્ત, પૃ. ૨૩૬
૨. શ્રમણ ભગવાન મહાવીર, પૃ. ૩૯૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org