________________
યડપ્રદ્યોત
g
C
‘આવશ્યકચૂર્ણિ’૬ ‘આવશ્યક હારિભદ્રીયવૃત્તિ' અને ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્રમાં જોવા મળે છે કે ચંડપ્રદ્યોત પાસે (૧) લેાહજંઘ નામને લેખવાહક, (૨) અગ્નિભીરુ નામને રથ, (૩) અનલગિરિ નામનાં હસ્તિ, (૪) અને શિવા નામની દેવી એ ચાર રત્ના હતાં..
ઉર્દુનવત્થમાં પ્રદ્યોતના એક કૂતગામી રથનું વર્ણન મળે છે. ભદ્રાવતી નામની હાથિણી, કક્કા ( પાલીમાં કાકા) નામને દાસ, એ ઘેાડીએ ચેલકડી અને મજુકેશી તથા નાલાગિરી નામના હાથી આ પાંચ મળીને પેલા રથને ખેચતાં હતાં.
っ
ધમ્મપદના ટીકાકારે લખ્યું છે કે પ્રદ્યોત કેાઈ પણ સિદ્ધાંતમાં માનનારા ન હતા. એને કફલ પ્રત્યે વિશ્વાસ ન હતેા. આચાય હેમચંદ્રે લખ્યુ છે કે તે સ્ત્રી–લેાલુપ અને પ્રચંડ હતેા.૧૧ પુરાણકારે એના માટે નચવિજત શબ્દના પ્રયાગ કર્યાં છે.૧૨
જૈન કથાસાહિત્યમાં સ્પષ્ટ વર્ણન મળે છે કે ચ'ડપ્રદ્યોતે સ્વણુ ગુલિકા દાસી માટે સિન્ધુ–સૌવીરના રાજા ઉદ્યાયનની સાથે,૧૩
૬. આવ. ચૂર્ણિ` ભાગ ૨, ૫ત્ર ૧૬૦૭. આવશ્યક હારિ. વૃત્તિ ૬૭૩-૧ ૮. ત્રિષષ્ટિ. ૧૦,૧૧,૧૭૩
પ
૯. (ક) ધમ્મપદ ટીકા, ઉજ્જયિનીદČન પૃ. ૧૨
(ખ) ઉજ્જયની ઈન એશેંટ ઈંડિયા પૃ. ૧૫ ૧૦. (૩) ઉજ્જયની ઈં એસેંટ ઈંડિયા પૃ. ૧૩. વિમલચરણ લા (ખ) મધ્યભારતકા ઇતિહાસ, પ્ર. ભાગ, પૃ. ૧૧૫-૧૭૬
૧૧. ત્રિષષ્ટિ. ૧૦,૮,૧૫૦ અને ૧૬૮ ૧૨. કથાસારિત્સાગર
૧૩. (૩) ત્રિષષ્ટિ. ૧૦,૧૧-૪૪૫-૫૯૭
(ખ) ઉત્તરાધ્યયન અ. ૧૮. નૈમિયન્દ્રકૃત વૃત્તિ. (ગ) ભરતેશ્વર-બાહુબલી વૃત્તિ, ભાગ ૧, પત્ર ૧૭૭–૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org