SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૨ ભગવાન મહાવીર : એક અનુશીલન ચિંતન બદલ્યું. “આ મારે કે મેહ છે. ભગવાન તે વીતરાગ છે એમાં કયાં સ્નેહ છે ? આ મારો એક પક્ષીય મેહ છે, હું સ્વયં એ પથને પથિક કેમ ન બનું ?” આ પ્રમાણે ચિંતન કરતા એ રાત્રિના અંતમાં સ્થિર-પ્રજ્ઞ થઈને ગૌતમે ક્ષણમાત્રમાં મેહને ક્ષીણ કર્યો, અને કેવલજ્ઞાનના દિવ્ય આલેકથી એમનું અન્તરલોક આભાસિત થઈ ગયું. દીપમાલોત્સવ જે રાત્રિએ ભગવાનનું પરિનિર્વાણ થયું, એ રાત્રિએ નવ મલવી, નવ લિચ્છવી એમ અઢાર કાશી-કૌશલના સજાએ પધબતમાં હતા. એમણે કહ્યું–આજ સંસારમાંથી ભાવ-ઉલોત ચાલ્યા ગયે હવે આપણે દ્રવ્ય-ઉદ્યોત કરીશું. જે રાત્રિએ ભગવાનનું પરિનિર્વાણ થયું એ રાત્રિએ દેવ-દેવેન્દ્રોના ગમનાગમનથી ભૂમંડલ આલેકિત થયું, અંધકાર દૂર કરવાને માનોએ દીપ સજાવ્યા. આ પ્રમાણે દીપમાલાના પુનિત પર્વને પ્રારંભ થશે. ૧૩ १३ (8) जौं रयणि च ण समणे जाव सव्वजुक्खप्पहीणे तं श्यणि नव मल्लई नव लिच्छई कासि कासलगा अट्ठादस चि गणरायाणो अमावसाए पाराभोय पोसहोवास पहवसु, गते से भावुज्जोए दव्वुज्जाव करिस्सामा । કલ્પસૂત્ર ૧૨૭ (ખ) નિર્વાને સ્થાનનિ જ્ઞાન ક્યવાન ! तदानी रचयामासु सर्वेऽपि पृथिवीभुजः ॥ तदाप्रभृति लोकेऽपि पर्व दीपोत्सवाभिधम् । सर्व तो दीपकरणात्तस्यां रात्रौ प्रवतर्तते ॥ –ત્રિષષ્ટિ ૧૦, ૧૩ ૨૪૭–૨૪૮ (ગ) ચઉપન મહાપુરુષ ચરિયું પૃ. ૩૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy