________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
ડૉકટર રાધાકૃષ્ણન ૧; ડૉકટર સ્ટીવેન્સન ૨ અને જયચન્દ્વ વિદ્યાલંકાર૩૩ વગેરે અન્ય અનેક વિદ્વાનાના પણ આ જ અભિપ્રાય છે.
३४
૪.
અજિત અને અન્ય તીર્થંકર
મૌદ્ધ થેરગાથામાં એક ગાથા અજિત ઘેર નામની પણ મળે છે.૩પ આ ગાથાની અટ્કકથામાં બતાવવામાં આવ્યું છે કે આ અજિત ૯૧ મા કલ્પની પૂર્વે પ્રત્યેક યુદ્ધ થઈ ગયા છે. જૈન સાહિત્યમાં અજિત નામના દ્વિતીય તીર્થંકર છે અને સંભવતઃ બૌદ્ધ સાહિત્યમાં એને જ પ્રત્યેકમુદ્ધ અજિત કહેવામાં આવ્યા હાય. કેમકે બન્નેની ચેાગ્યતા, પૌરાણિકતા તેમજ નામમાં પણ સામ્ય છે. મહાભારતમાં અજિત અને શિવને એકરૂપ તરીકે આલેખવામાં આવ્યા છે. અમારા મત પ્રમાણે તી કર અજિત જ વૈદિક-બૌદ્ધ પરંપરામાં પૂજનીય રહ્યા છે અને એમણે એમની દૃષ્ટિથી એમનું નામસ્મરણ કર્યું છે.
સારેન્સને મહાભારતના વિશેષ નામના કાશ બનાવ્યેા છે. એ કાશમાં સુપાર્શ્વ, ચન્દ્ર અને સુમતિ એ ત્રણ તીર્થંકરાના નામના ઉલ્લેખ મળે છે. મહાભારતકારે આ ત્રણને અસુર તરીકે વર્ણવ્યા છે. વૈદિક માન્યતા અનુસાર જૈન-ધર્મ અસુરોના ધર્મ લેખાય છે. અસુર લેકે આર્હુતધર્મના ઉપાસક હતા, એ પ્રકારનું વર્ણન જૈન સાહિત્યમાં
૩૧ ભારતીય દર્શનના ઇતિહાસ આવૃત્તિ ૧. પૃ. ૨૮૭
૩૨ કલ્પસૂત્રની ભૂમિકા-ડો. સ્ટીવેન્સન.
૩૩ ભારતીય ઇતિહાસકી રૂપરેખા પૃ. ૩૮૪
૩૪ (ક) જૈન સાહિત્યકા ઇતિહાસ-પૂર્વ પીઠિકા. પૃ. ૧૦૮ (ખ) હિન્દી વિશ્વકાષ, ભાગ ૪, પૃ. ૪૪૪
३५ मरणे मे भयं नित्थि, निकन्ति नत्थि जीविते । सन्देहं निक्खिपिस्सामि सम्पजाना पटिस्सतो
૩૬ જૈનસાહિત્ય કા બૃહત્ ઇતિહાસ, ભાગ. ૧ પ્રસ્તાવના પૃ. ૨૬
Jain Education International
-થા ૧. ૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org