________________
૬ ૬૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
કમમાં પાંચ મહિના અને ચાર દિવસ તપના હોય છે અને તેત્રીસ દિવસ પારણાના હોય છે. આ પ્રમાણે એમણે ચાર પરિપાટી બે વર્ષમાં પૂર્ણ કરી. એ ઉપરાંત પણ એમણે અન્ય અનેક તપસ્યાઓ કરી. અંતમાં સંથારે કરીને કર્મ નષ્ટ કરી મોક્ષે ગયા.
- સાધ્વી કૃષ્ણાએ પણ આર્યા ચંદનાની અનુમતિથી મહાસિંહ નિષ્ક્રીડિત તપ કર્યું. એમાં ૪૭૯ દિવસ તપના હતા અને ૬૧ દિવસ પારણાના હતા. આ પ્રમાણે ચાર પરિપાટી એમણે ૬ વર્ષ, ૨ મહિના અને ૧૨ દિવસમાં પૂરી કરી. અંતમાં સંથારો કરી મોક્ષમાં ગયા.
સાવી સુકૃણાએ સપ્ત-સમિકા ભિક્ષુ-પ્રતિમા તપ કર્યું. એની સમાપ્તિ પર એમણે ફરીથી અષ્ટ–અષ્ટમિકા ભિક્ષુ-પ્રતિમા તપ કર્યું. એ પૂરું થતાં નવ-નવમિકા ભિક્ષુ-પ્રતિમા તપ કર્યું. અંતે સંથારો કરી ક્ષે ગયાં.
મહાકૃણાએ લઘુસવંત ભદ્રની ચાર પરિપાટી પૂર્ણ કરી, આ તપની સાધનામાં એમને એક વર્ષ, એક માસ, દસ દિવસ લાગ્યાં. અંતમાં સંથારો કરી મેક્ષ પ્રાપ્ત કર્યો.
વીરકૃષ્ણાએ મહા સર્વતોભદ્ર તપ કર્યું અને અંતે મુક્તિ પ્રાપ્ત કરી.
રામકૃષ્ણાએ ભદ્રોત્તર નામનું તપ કર્યું. એની ચાર પરિપાટીમાં એમને બે વર્ષ, બે માસ અને વીસ દિવસ લાગ્યાં. કર્મોને ક્ષય કરી તે પણ સિદ્ધ બન્યાં.
પિતૃણ પણ કેટલાય ઉપવાસ કરી કર્મોને ક્ષય કરી મોક્ષે ગયાં.
મહાસેનકૃણાએ આયંબિલ વર્ધમાન તપ કર્યું. એમાં એમને ચૌદ ૧૦ એજન ૮, ૩ ૧૧ એજન ૮, ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org