________________
જમાલિ અને ગેાશાલકનેા વિદ્રોહ
૬૪૧
માટે શ્રાવસ્તીમાં ગયેલા હતા. તેઓ સ્વભાવે સરલ અને વિનીત હતા, તેઓ હમેશાં છઠે તપ કર્યો કરતા હતા. તેઓ ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળામાં પરિભ્રમણ કરતા કરતા હાલાહલાની કુંભકારાયણથી થાડે દૂર થઈ ને જતા હતા તે વખતે ગેાશાલક એમને પોતાની પાસે મેાલાગ્યા, અને કહ્યું
6
જરા મારી વાત સાંભળીને જાએ,' એણે
કહ્યુ..
પહેલાના સમયની વાત છે. કેટલાક વ્યાપારીએ વ્યવસાયને માટે અનેક પ્રકારનાં કરિયાણાં અને સામાન ગાડાંઓમાં ભરી તથા પાથેયને પ્રબંધ કરી નીકળ્યા. માર્ગમાં ગ્રામરહિત, નિલ, દીધ, અટવીમાં પ્રવેશ્યા. જ'ગલના કેટલેાક ભાગ પાર કર્યો પછી સાથે લાવેલું પાણી ખૂટી ગયું. તરસથી આકુળ-વ્યાકુળ થઈ ને પરસ્પર વિચાર-વિમર્શ કરવા લાગ્યા, આમ–તેમ જલની શેાધખાળ કરવા લાગ્યા. જંગલમાં આગળ પર એમને એક વિશાળ રાા જોવા મળ્યા. એના ઊંચાં ઊંચાં ચાર શિખર હતાં. એમણે એક શિખરને તેડયું. એમાંથી સ્વચ્છ, ઉત્તમ, પાચક જલ પ્રાપ્ત થયું. બધાએ તે પાણી પીધું. મળદ વગેરે પશુઓને પીવડાવ્યું. અને માર્ગ માટે પાણીનાં વાસણા ભરી લીધાં. એમણે લાભથી ખીજું શિખર તાડયું. વિરાટ સ્વર્ણરાશિ મળ્યા. એમની લેાભવૃત્તિ પ્રમળ થઈ. ત્રીજું શિખર ફાડવુ’. એમાંથી બહુ મૂલ્યવાન મણિરત્ન પ્રાપ્ત થયાં. બહુમૂલ્ય શ્રેષ્ઠ, મહાપુરુષાને ચાગ્ય અમૂલ્ય વારત્નની અભિલાષાથી એમણે ચેાથું શિખર ફાડવાના વિચાર કર્યાં. આ વેપારીએમાં એક વ્યાપારી ખહુ ચતુર હતા. એણે કહ્યું- ચેાથુ' શિખર ફાડવું જોઈએ નહીં, કેમકે તે આપણે માટે સંકટનું કારણ થઈ શકે છે, પણ અન્ય વ્યાપારીઓએ એના કથનની ઉપેક્ષા કરી ચતુર્થ શિખર ફાડયું. એમાંથી એક મહાભયંકર અત્યંત કૃષ્ણવર્ણવાળે દૃષ્ટિવિષ સર્પ નીકળ્યેા. એણે જંગી ક્રોધપૂર્ણ દૃષ્ટિથી જોયું કે બધા વ્યાપારી ભસ્મ થઈ ગયા. કેવળ એક વ્યાપારી ખચ્ચે. જેણે ચાથુ શિખર ફાડવા માટે મના કરી હતી. અને સામાન સહિત સપે આગળના ગૃહે પહોંચાડી દીધા.
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org