SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ જમાલિ અને ગોશાલકને વિદ્રોહ ૬ ૩૧ ભગવન ! શ્રવણ બ્રાહ્મણની પર્યું પાસના કરનારને એનું શું ફળ મળે છે? મહાવીર–એની પર્યપાસનાનું સશાસ્ત્ર શ્રવણ કરવાનું મળે છે. ગૌતમ-શ્રમણનું શું ફળ છે? મહાવીર–સાંભળવાથી જ્ઞાન થાય છે. ગૌતમ જાણવાથી શું ફળ મળે છે? મહાવીર–જાણવાનું ફળ વિજ્ઞાન છે. ગૌતમ–વિજ્ઞાનનું ફળ શું છે? મહાવીર–ગૌતમ, પ્રત્યાખ્યાન છે. ગૌતમ-પ્રત્યાખ્યાનનું શું ફળ છે? મહાવીર–પ્રત્યાખ્યાનનું ફળ સંયમ છે. પ્રત્યાખ્યાન થયા પછી સર્વસ્વ ત્યાગરૂપ સંયમ થાય છે. ગૌતમ–સંયમનું શું ફળ છે? મહાવીર–સંયમનું ફળ આશ્રવ-રહિતપણું છે. આત્મભાવમાં રમણ કરવું તે છે. ગૌતમ–આશ્રવ-નિર્ધનનું શું ફળ છે ? મહાવીર–એનું ફળ તપ છે. ગીતમ–તપનું શું ફળ છે ? મહાવીર-કર્મરૂપી મેલને નાશ કરવાનું. ગૌતમ–કર્મરૂપી મેલ નાશ થવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે. મહાવીર–એનાથી અકિયપણું પ્રાપ્ત થાય છે. ગીતમ–અક્રિયપણાથી શું લાભ થાય છે? મહાવીર–અક્રિયપણાની પ્રાપ્તિ પછી સિદ્ધિ થાય છે.? આ વર્ષે ભગવાનના શિષ્ય બહાસ અને અભય આદિ શ્રમણ१. सवणे जाणे य विन्नाणे पच्चक्खाणे य सजमे । अणण्हवे तवे चेव वादाणे अकिरिया सिद्धि । – ભગવતી ૨, ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy