________________
જ માલિ અને ગે શાલકને વિદ્રોહ
૬૨૯
સાથે વંદનાને માટે આવ્યા, જેને જૈનાગમમાં એક આશ્ચર્ય માનવામાં આવ્યું છે.
પાશ્વપના કથનનું સમર્થન કૌશાંબીથી કાશી રાષ્ટ્રમાંથી થઈને ભગવાન રાજગૃહના ગુણશીલ ચિત્યમાં પધાર્યા. આ સમયે પાર્થાપત્ય સ્થવિર પાંચસે અનગારોની સાથે પરિભ્રમણ કરતા કરતા રાજગૃહની નજીકની તંગીયા નગરીના પુષ્પવતીક ચૈિત્યમાં અવસ્થિત હતા. તુંગીયાના શ્રમણે પાસકેએ સ્થવિરોના આગમન અંગે સાંભળ્યું. તેઓ ધર્મોપદેશ સાંભળવા માટે ઉદ્યાનમાં ગયા. સ્થવિરો એ ચાતુર્યામ ધર્મને ઉપદેશ આપે. જેને સાંભળી શ્રમણોપાસક અત્યંત પ્રસન્ન થયા. પછીથી એમણે સ્થવિરેને પ્રશ્ન કર્યા. ' “ભગવન, સંયમનું ફળ શું છે અને તપનું ફળ શું છે?
વિર–આર્યો! સંયમનું ફળ અનાશ્રવ છે અને તપનું ફલ નિર્ભર છે.
શ્રમણે પાસક-ભગવદ્ ! જે સમયનું ફળ અનાશ્રવ અને તપનું ફળ નિજર છે તે દેવલોકમાં દેવ ક્યા કારણે ઉત્પન્ન થાય છે ?
સ્થવિર કાલિયપુત્ર–આ ! પ્રાથમિક તપથી દેવલોકમાં દેવ ઉત્પન્ન થાય છે.
વિર મેહિલ–આર્યો! પ્રાથમિક સંયમથી દેવલોકમાં દેવ ઉત્પન્ન થાય છે. ૨. ત્રિષષ્ટિ. ૧૦, ૮, ૩૩૭–૩૮૩ ૩. (ક) સ્થાનાંગ ૧૦, ૩, ૭૭૭, પત્ર પ૨૩-૨
(ખ) કલ્પસૂત્ર સુબોધિકા ટીકા ૬૭.
(ગ) પ્રવચનસારોદ્ધાર સટીક, ગા. ૮૮૫, પત્ર ૨૫૬–૨૫૮ ૪ ભગવતી શ. ૨. ઉદ્. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org