________________
૬૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
:
તે
પંડિતમરણથી જે જીવ મરે છે, ન તે અનંત ભુવને પ્રાપ્ત થાય છે.
અનાવી દે છે.
નૈરયિક નથી હોતા અને તેએ દીધ`સ'સારને નાના
પોતાના બધા પ્રશ્નોનેા સવિસ્તર ઉત્તર સાંભળી સ્કન્દક અત્યન્ત
આહ્લાદિત થયા. એણે ભગવાન મહાવીરનાં વચને પર પોતાની આસ્થા પ્રગટ કરી, અને પ્રવજિત થવા માટે હાર્દિક ભાવના વ્યકત કરી. મહાવીરે એને પ્રવજિત કર્યા. એણે આગમ સાહિત્યનું ગંભીરપણે અધ્યયન કર્યું. અને તેથી જૈન દૃષ્ટિના પરમ રહસ્યવેત્તા અન્યા. ભગવતીસૂત્રના પ્રસ્તુત વર્ણનથી જ્ઞાત થાય છે કે સ્કન્દકે ભગવાન પાસેથી જે પ્રશ્નો અંગે સમાધાન પ્રાપ્ત કર્યું, તેવી રીતના પ્રશ્નો એ યુગના દાર્શનિકના મગજમાં ચારેકાર ઘૂમી રહ્યા હતા. અનેક પરિવ્રાજક, સંન્યાસી અને શ્રમણ એ પ્રશ્નો પર ચિંતન મનન કરતા રહેતા હતા. અને યથાથ સમાધાનના અભાવમાં અહીંતહીં વિજ્ઞ। પાસેથી કે ધર્મપ્રવત કા પાસેથી સમાધાન પ્રાપ્ત કરવા માટે ઘૂમતા રહેતા હતા. તથાગત બુદ્ધની પાસે પણ આ પ્રકારના પ્રશ્નો લઈ ને અનેક જિજ્ઞાસુ આવ્યા હતા. પણ બુદ્ધ અને અભ્યાકૃત કહીને એનાથી છુટકારો પામવા પ્રયત્ન કરતા હતા. જ્યારે મહાવીર
૬. યુદ્ધ જે પ્રશ્નોને અવ્યાકૃત કહ્યા છે, તે આ છે
૧. શું લેાક શાશ્વત છે?
૨. શું લેાક અશાશ્વત છે ?
Jain Education International
૩. શુ` લાક અન્તમાન છે? ૪. શું લેાક અનંત છે?
૫. શું જીવ અને શરીર એક છે ?
૬. શુ' જીવ અને શરીર ભિન્ન છે?
૭. શું મૃત્યુ પામ્યા પછી તથાગત બનતા નથી?
૮. શુ મૃત્યુ પામ્યા પછી તથાગત બને છે અને નથી પણ બનતા ?
૯. શું મૃત્યુ પામ્યા પછી તથાગત નથી થતા અને નથી બનતા? - મઝિમ નિકાય, ચૂલમાલુય સૂત્ર ૬૨, દીર્ધાનકાય, પેાટ્યપાદ સૂત્ર ૧,૯
For Private & Personal Use Only
www.jainelibrary.org