________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
દીક્ષા આપવામાં આવતી નહીં. પણ ભગવાન સર્વજ્ઞ હતા, એટલે એમણે દીક્ષા આપી.
ભગવતીસૂત્રમાંકે અતિમુક્તક મુનિના શ્રમણ-જીવનની એક ઘટના આ પ્રમાણે જોવા મળે છે–
આકાશ મેઘાછન હતું. વરસાદ પડી ચૂક્યો હતે. સ્થવિરેને સાથે અતિમુક્તક શ્રમણ પણ વિહાર-ભૂમિએ નીકળ્યા. સ્થવિર આમતેમ વિખરાઈ ગયા. કલકલ, છલછલ કરતું વર્ષાનું પાણી તીવ્ર ગતિથી વહી રહ્યું છે. એ જોઈને બચપણના સંસ્કાર જાગી ઊઠયા, માટીની પાળી બાંધીને જળના પ્રવાહને રોક્યો અને પિતાનું પાત્ર એમાં મૂકી દીધું. આનંદવિભેર થઈને તેઓ બેલી ઊઠયા–“તર મારી નાવ તર” શીતલમંદ પવન વહી રહ્યો હતે. અતિમુકતની નાવ કંપતી હતી. પ્રકૃતિ હસી રહી હતી. પરંતુ સ્થવિરેથી આ પ્રમાણેનું શ્રમણની મર્યાદાથી ઊલટું કાર્ય કેવી રીતે સહન થઈ શકે. અંતરને રોષ મુખ પર ઝબકી રહ્યો હતો, એ એકદમ સાવચેત થઈ ગયે. તે પિતાની ભૂલ પર મનમાં ને મનમાં પશ્ચાતાપ કરી રહ્યો હતો. એને પિતાની મર્યાદાનું ભાન થઈ ગયું એણે પશ્ચાતાપથી પિતાને પાવન બનાવી દીધું.
ભગવાનની સેવામાં પહોંચી સ્થવિએ સવિનય પ્રશ્ન કર્યો3. -(8) 'कुमार समणे'त्ति षड्वर्ष जातस्य तस्य प्रव्रजित्वात् आह च -'छवरिसो
पव्वइओ निग्ग रोइऊण-पावयण 'ति, एतदेव चाश्चर्यमिह अन्यथा वर्षाष्टकारान्न प्रव्रज्या स्यादिति । -ભગવતી સટીક, પ્રભાગ, શ. ૫, ઉ. ૪. સૂત્ર ૧૮૮, પત્ર ૨૧૯-૨૦ (4) षडवर्ष जातस्य तस्य प्रव्रजितत्त्वाद् आह-छव्वरिसेा पव्वइयो निग्गथ राइऊण पावयण त्ति एतदेवाश्चर्य । अन्यथा वर्षाष्टकादारान्न दीक्षा स्यात् ।
-દાનશેખરની ટીકા પત્ર ૭૩-૧ જ ભગવતી શતક, ઉદ્દે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org