________________
આદ્રક મુનિ દ્વારા આક્ષેપ-પરિહાર
નાના પ્રકાંડ પ`ડિત, અનેક પ્રતિભાસંપન્ન એને એ ખીક છે કે તેઓ મને કાંઈ પૂછી ન ન આપી શકું.
આ કમુનિ મારા ધર્માચાર્યના પ્રખલ પ્રભાવને તને ખ્યાલ નથી. તેએ મહાન છે. તેઓ વિના પ્રત્યેાજન કોઈ કાર્ય કરતા નથી. અને ન તા એમનામાં ખાળક જેવું ચાપલ્ય છે. તેઓ જ્યારે કોઈ રાજ–ભયથી પણ ભયભીત થતા નથી, તે અન્ય ભયની વાત જ શી ? કાં જવું, કાં ન જવું? કોની સાથે ખેલવું અને કોની સાથે ન ખેલવુ? કોની સાથે પ્રશ્નનેાત્તર કરવા અને કોની સાથે ન કરવા ? એ બધી ખાખતા એમની ઇચ્છા પર નિર્ભર છે. એમાં કોઈના ભય કે આગ્રહને કોઈ સ્થાન નથી. તેઓ પોતાની સિદ્ધિ માટે અને આર્ય લેાકોના ઉદ્ધાર માટે ઉપદેશ આપે છે. તેએ સજ્ઞ છે. સાંભળનારની પાસે જઈ ને કે ન જઈને ધર્મના ઉપદેશ કરે છે. પરંતુ જે અનાર્ય સ્વભાવથી કદાગ્રહી અને મતાગ્રહી છે, એનામાં તત્ત્વજિજ્ઞાસાના અભાવ હાય છે. તેએ દર્શનથી ભ્રષ્ટ હાય છે એટલે ભગવાન એની પાસે જતા નથી.
-
૧૮૯
ભિક્ષુએ થાભે છે. બેસે, જેના હું ઉત્તર
ગોશાલક – જે પ્રમાણે લાભાથી વણિક ક્રય–વિક્રયની વસ્તુ લઈ ને મહાજને ને સપર્ક સાધે છે, એ પ્રમાણે તારા મહાવીર પણ લાભાથી વણિક જેવા જ છે.
Jain Education International
આ કમુનિ – મહાવીરને વણિકની ઉપમા આપી શકાય નહીં. મહાવીર નવીન કર્માનું ઉપાર્જન કરતા નથી. પુરાણાં કર્મોના ક્ષય કરે છે. તે મેાક્ષ ચાહે છે. એટલે તે લાભાથી છે. વણિક લાક હિંસા, અસત્ય, અબ્રહ્મ આદિ અનેક પાપકૃત્ય કરે છે, એનેા લાભ ચતુગતિભ્રમણુરૂપ છે. પરંતુ ભગવાન મહાવીરનો જે લાભ અજિત કરી રહ્યા છે, તે આદિ અને અંતથી રહિત છે. તેએ પૂર્ણ અહિં સક
.
For Private & Personal Use Only
www.jainelibrary.org