________________
ભગવાન મહાવીર : એક અનુશીલન પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ચઉપન્ન મહાપુરુષચરિય',૪૯ ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર,પ૦ મહાપુરાણ,પઃ ઉત્તરપુરાણપર વગેરે ગ્રંથામાં આના પર વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. સ્વતંત્ર રીતે જુદા જુદા તીર્થ”કરા પર જુદા જુદા આચાર્યાએ સ ંસ્કૃત, પ્રાકૃત, અપભ્ર'શ, ગુજરાતી, રાજસ્થાની, હિન્દી તેમજ અન્ય પ્રાન્તીય ભાષામાં અનેક ગ્રંથા લખ્યા છે અને હજી લખાયે જાય છે.
ચાવીસ અવતાર
જૈનધમ ના ચાવીસ તીકરાના એટલા બધા મહિમા થયા કે વૈદિક અને બૌદ્ધ પરંપરાએ પણ એનું અનુકરણ કર્યું. વૈદિક પરંપરા અવતરવાદી છે એટલે એમાં તીથ કરના સ્થાને ચાવીસ અવતારની કલ્પના કરવામાં આવી છે. જ્યારે આપણે પુરાણેાનું રિશીલન કરીએ છીએ ત્યારે એ વસ્તુ સ્પષ્ટપણે જણાઈ આવે છે કે એમાં સત્ર અવતારાની સંખ્યા એક સરખી મળતી નથી. ભાગવત પુરાણમાં અવતાર અંગે જુદી જુદી ત્રણ યાદી મળે છે, જે અન્ય પુરાણમાંથી પ્રાપ્ત થતી દશાવતારની યાદીથી કેટલેક અંશે ભિન્ન છે. વળી ભાગવતમાં એક સ્થાને તા ભગવાનના અસખ્ય અવતા૨ા થયેલા બતાવ્યા છે.પ૩
ભાગવતમાં જુદા જુદા સ્થાને સેાળ, ખાવીસ અને ચાવીસ અવતારાને મુખ્ય માનવામાં આવ્યા છે.૫૪ ક્રશમસ્કંધની એક યાદીમાં ખાર અવતરેશનાં નામ આપવામાં આવ્યાં છે.૫૫ આ બધા પરથી ૪૯ (ક) આચાર્યશીલાગ રચિત
(ખ) ચૌપ્ન્ન મહાપુરુષ ચરિય’-અનુવાદ આ॰ હેમસાગરજી ૫૦ આચાર્ય હેમચન્દ્ર પ્ર॰ જૈન ધર્મ સભા, ભાવનગર આચાર્ય જિનસેન-ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી પર આચાય ગુણભદ્ર ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી
પૌ
ભાગવત પુરાણ ૧, ૩, ૨૬
૫૩ ૫૪ ભાગવત પુરાણું ૧૦, ૨, ૪૦
૧૫
ભાગવત પુરાણુ ૧૦, ૨, ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org