________________
ભગવાન મહાવીર :એક અનુશીલન
ઉદાયનનો મૈત્રી–સંબંધ પણ એવી રીતે કરાવવામાં આવ્યું છે કે જેવી રીતે જૈન પરંપરામાં અભયકુમાર અને આદ્રકુમારને કરાવવામાં આવ્યું છે. ૨૬
ભગવાન મહાવીર રાજર્ષિ ઉદાયનને દીક્ષા આપી, અનેકને જ્ઞાન માર્ગ ગ્રહણ કરાવી ફરીથી ત્યાંથી વિહાર કરી વાણિજ્યગાંવ પધાર્યા અને ત્યાં એમણે પિતાને સત્તર વર્ષાવાસ વિતાવ્યો. વારાણસી અને એના પરિપાર્વમાં
ભગવાન વારાણસીમાં ભગવાન મહાવીર વાણિયગાંવને વર્ષાવાસ પૂર્ણ કરી વારાણસી તરફ પધાર્યા. વારાણસીની બહાર કેષ્ટક ચૈત્ય હતું, ભગવાન ત્યાં બિરાજયા. ભગવાનના પધારવાના સમાચાર સાંભળી ત્યારે રાજા જિતશત્રુ વંદના કરવા આવ્યા.
ચુલની પિતા આ નગરમાં ચુલની પિતા નામને શ્રેષ્ઠી હતે. શ્યામા એની પત્ની હતી. ચુલની પિતાની પાસે ચાલીસ કરેડની સુવર્ણરાશિ હતી અને આઠ ગેકુલ હતા. એક એક ગેકુલમાં દશ દશ હજાર ગાયે હતી. ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળી તેણે પત્ની સાથે શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. અંતે એણે પિતાના ગૃહને ભાર પુત્રને ઑપી પૌષધ શાળામાં જઈ ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારીને વિચારવા લાગ્યા.
એક રાત્રિએ તે ધર્મચિંતન કરી રહ્યો હતો. એ સમયે એક દેવ પ્રગટ થયા, એના હાથમાં ચમકતી તલવાર હતી. એણે કહ્યું–જે તું શીલ ભંગ નહીં કરે તે તારી સામે જ તારા ત્રણે દીકરાઓને ૨૬ જુઓ, આદ્રકુમારને પ્રસંગ १. वाराणसी नाम नगरी जियसत्तू राया ।
–ઉપાસક દશાંક (પી. એલ. વૈદ્ય) પૃ. ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org