________________
પુનઃ રાજગૃહમાં
૫૪૭
આ પ્રમાણે એક ચેાજન પ્રમાણેના લાંબે, પહેાળા અને ઊડા ગાળ પ્યાલાના આકારનો એક પલ્ય(ખાડા) એવી રીતે ઢાંસાઠાંસ કરી ખાલાગ્રાથી ભરવામાં આવે કે જેથી અગ્નિ, જલ અને વાયુ પણ એમાં પ્રવેશી ન શકે. આ પલ્ય(ખાડા)માંથી એક સેા વર્ષ માં એક ખાલાશ્ર કાઢવામાં આવે અને સા–સા વર્ષોમાં એક-એક આલાગ્ર કાઢવામાં જેટલા સમયમાં તે પદ્મ ખાલી થઈ જાય એટલા કાળને એક પક્ષ્ચાપમ કહે છે.
એવા દસ કોટાકેડિટ પચાપમાના એક સાગરોપમ અને છે. ચાર કોટાકોટિ સાગરોપમનો સુષમાસુષમ નામનો પહેલા આરક થાય છે.
ત્રણ કાટાર્કટિ સાગરોપમનો સુષમા નામનો બીજો આરક થાય છે. એ કાટાકેાટિ સાગરેોપમનો સુષમ-સુષમા નામનો ત્રીજો આરક થાય છે.
ખેતાલીસ હજાર વર્ષમાં એક એ કોટાકોટિ સાગરાપમનો દુષમ-સુષમા નામના ચોથા આરક થાય છે.
બેંતાલીસ હજાર વર્ષે દુઃખમા નામનો ચાથે થાય છે. એકવીસ હજાર વર્ષના દુઃખમા નામનો પાંચમા આરેા થાય છે. એકવીસ હજાર વર્ષોનો દુઃષમદુષમા નામનો છઠ્ઠો આરે થાય છે, આ છ આરકના સમુદાય અવસર્પિણી કહેવાય છે.
ફ્રીથી એકવીસ હજાર વર્ષ નો દુષમ-દુષમા. એકવીસ હજાર વર્ષના દુષમા
ખેતાલીસ હજાર વર્ષ માં આ એક કાટાકેાટિ સાગરાપમ દુઃષમ-સુષમા.
એ કાટાકાટિ સાગરાપમાનો સુષમા અને ચાર કોટાકોટિ સાગરાયમના સુષમ-સુષમા.
આ પ્રમાણે દસ કૈટાર્કટિક સાગરોપમ પ્રમાણુ છ આરકના સમુદાયને ઉત્સર્પિણી કાલ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org