________________
ગણધરોની સાથે દાર્શનિક ચર્ચાઓ
પ્રથમ પ્રવચન
એ એક શાશ્વત નિયમ છે કે જે સ્થાન પર કેવલજ્ઞાનની ઉપલબ્ધિ થાય છે, ત્યાં તીર્થકર એક મુહુર્ત સુધી થોભે છે અને ધર્મદેશના પણ કરે છે, ભગવાન પણ એક મુહુર્ત સુધી ત્યાં થેલ્યા. ૧
' ભગવાનને કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં દેવગણ આવ્યા, સમવસરણની રચના કરી. પણ દેવતા સર્વવિરતિને એગ્ય ન હોવાને કારણે ભગવાને એક ક્ષણ ઉપદેશ આપ્યો. ત્યાં મનુષ્યની ઉપસ્થિતિ ન હતી, એટલે કેઈએ પણ વિરતિરૂપ ચારિત્રધર્મને સ્વીકાર કર્યો નહીં. આ પ્રમાણેની ઘટના જૈનાગમમાં એક આશ્ચર્યના ઉછેરા રૂપમાં આલેખવામાં આવી છે. ૩ १. यत्र ज्ञानमुत्पद्यते तत्र जधन्यतोऽपि मुहूर्त मात्रमवस्थातव्यं देवकृता च पूजा प्रतीच्छनीया धर्म देशना च कर्तव्येति ।
–આવ. મલય. વૃત્તિ ૩૦૦ २. (6) जइविहु एरिसनाणेण जिणवरो मुणइ जोग्गयारहियं । कप्पोत्ति तहवि साहइ खणमेत धम्मपरमत्थ ॥
–મહાવીર ચરિયું ૫,૭ પૃ. ૨૫૧,૧ (4) न सर्वविरतेहैं: कोऽप्योति विदन्नपि । कल्प इत्यकरोत्तत्र निषण्णो देशनां विभुः ।।
–ત્રિષષ્ટિ. ૧૦,૫,૧ ૩. (ક) સ્થાનાંગ સૂ ૭૭૭
(ખ) પ્રવચનસારોદ્ધાર, સટીક ઉત્તરભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org