________________
વિદેહ–સાધના
૪૩૭
વાને ઘણાં કર્મોની નિર્જરા કરી. તેઓ પાછા આર્ય પ્રદેશ તરફ કદમ બઢાવી રહ્યા હતા એટલામાં સીમા પ્રદેશમાં બે ચાર મળ્યા. તેઓ અનાર્ય પ્રદેશમાં ચોરી કરવા જઈ રહ્યા હતા. ભગવાન (મુંડાયેલા મસ્તકવાળા સાધુ)ને સામેથી આવતા જોઈને એમને અપશુકન થયેલા માન્યા. તેઓ તીણ શસ્ત્ર લઈને ભગવાનને મારવાને દેડ્યા. મહાવીર શાંત તેમ જ મૌન પણે ધ્યાનસ્થ રહ્યા. તસ્કર મહાવીરનું દિવ્ય તેજ જોઈને હતપ્રભ થઈ ગયું. તે વખતે ઈન્દ્ર પ્રગટ થઈને ચરોને પડકાર્યા. ૧૫
ભગવાન આર્યપ્રદેશનાં મલયદેશમાં વિહાર કરવા લાગ્યા અને તે વર્ષે મલયની રાજધાની દિલા નગરીમાં પિતાને પાંચમે ચાતુર્માસ કર્યો. ૧૬
મુનિ નન્દિષેણુને કેવલજ્ઞાન વર્ષાવાસ પૂર્ણ થયા પછી ભદિલનગરીની બહાર ચાતુર્માસિક તપનું પારણું કરી કદલી સમાગમ “જંબૂસડ થઈને “ભગવાન તંબાયસન્નિવેશ પધાર્યા. છ ત્યાં પાપમ્પીય સ્થવિર નેન્દિષેણ પિતાના બહBત મુનિઓના ખૂબ મેટા પરિવાર સાથે આવેલા હતા. આચાર્ય નંદિણ જિનકલ્પ પ્રતિમામાં અવસ્થિત હતા. ગોશાલકે એમને જોયા અને એમને તિરસ્કાર કર્યો. એ રાત્રિએ નન્દિષેણ ચાર રસ્તા પર ઊભા ૧૫ (ક) આવ. નિયુકિત ૩૬૫
(ખ) વિશેષા. ભાષ્ય ૧૬૧૭ (1) तत्थ पुन्नकलसा णाम अणारियगामा, तत्थं तरादे। तेणा लाढाविसय
पविसितुकामा, ते अवसउणो एतस्सेव वहाए भवतुतिकटु...सककेण ओहिणा
आभाइत्तादावि वज्जेण, हता । (ઘ) આવ. નિર્યુક્તિ પૃ. ૨૮૧ (૩) મહાવીર ચરિયું (ગુણચન્દ્ર) ૬,૧૯૫ (ચ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૫૬૨-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org