________________
૪૨૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પધાર્યા. અને નગરની બહાર સમરોદ્યાનમાં બલદેવના મંદિરમાં ચાતુ મસિક તપ સાથે વર્ષાવાસ વ્યતીત કર્યો. આવશ્યક ચૂર્ણિકારે અગિયારમે ચાતુર્માસ મિથિલામાં કર્યો હોવાનું જણાવ્યું છે. જ્યારે આવશ્યક મલયગિરિય વૃત્તિ, આવશ્યક હારિભદ્રીય વૃત્તિ, મહાવીર ચરિયું (નેમિચન્દ્ર અને ગુણચન્દ્ર), ત્રિષષ્ટિ શલાકા પુરુષ વગેરે બધા ગ્રંથોમાં વૈશાલીમાં કર્યો હોવાનું જણાવ્યું છે અને એનું અનુસરણ શ્રમણ ભગવાન મહાવીર અને તીર્થંકર મહાવીરમાં કલ્યાણવિજયજી અને ઈન્દ્રવિજયજીએ પણ કર્યું છે. અમારી દષ્ટિએ પણ ચૂર્ણિકારનું પ્રસ્તુત કથન યુક્તિપૂર્ણ નથી.
જીર્ણની ભાવનાઃ પૂણુનું દાન
વૈશાલીમાં એક ભાવુક શ્રાવક જિનદત્ત રહેતું હતું. એની ૧૪. મહિાઈ વાસારો ઘાર, વાયુમ્મસમજ જતિ |
-આવ. ચૂર્ણિ પુ. ૩૧૫ ૧૫. (ક) તતો વૈશાસ્ત્રીનગરીમાનતુ, તમૅરો વર્ષારાઃ |
આવ. મલય. વૃત્તિ પત્ર. ર૯૪,૧. (4) ततो सामी वेसालि नगरि गतो, तत्थेक्कारसमेावासारतो ।
-આવ. હારિ. વૃત્તિ ૨૨૧ (1) भयव वेसालीए संपत्तो विहरमाणो उ ।
समरे उज्जाणम्मी बलदेवगिहम्मि संठिओं भयव । चाउम्मासियरवमण' उवस पज्जित्तु वासासु ॥
-મહાવીર ચરિયં, ૧૧૪-૧૧૪૩ (ધ) મહાવીર ચરિય. ૫. ૨૩૩, ૧. (७) ततो विहरमाणोउगादिशाली नगरी प्रभुः ।
तत्र चैकादशो वर्षाकाला व्रत दिवाभृत् ॥
- ૧૦, ૪, ૩૪૩.
૧૬ શ્રમણ ભગવાન મહાવીર પૃ. ૪૧ ૧૭ તીર્થંકર મહાવીર. પૂ ૨૨૯ પ્ર. ભાગ.
Jain Education International
· For Private & Personal Use Only
www.jainelibrary.org