________________
તાપસના આશ્રમમાં
३७५
અમૃત જેવી મધુર ખીર પ્રાપ્ત થઈ હતી. ૨૮
ઉત્તરપુરાણ પ્રમાણે મહાવીર સ્વામી આહાર માટે વનમાંથી નીકળ્યા અને વિદ્યાધરોના નગરના જેવી સુશોભિત કુલગ્રામ નામની નગરીમાં આવી પહોંચ્યા. ત્યાંના કુલ નામના રાજાએ ભક્તિભાવથી વિભોર થઈ એમનાં દર્શન કર્યા, નમસ્કાર કરી પરમાન્ન (ખીર) સમર્પિત કર્યું. આ પ્રમાણે ગુણચન્દ્ર કલાગ સન્નિવેશના સ્થાન પર “કુલગ્રામ અને બહુલ બ્રાહ્મણના સ્થાન પર કુલરાજાનું નામ જણાવ્યું છે.
તાપસના આશ્રમમાં
ત્યાંથી વિહાર કરી ભગવાન મરાક સન્નિવેશમાં આવ્યા. ત્યાં દુઈજ્જત તાપસને વિશાળ આશ્રમ હતે. આશ્રમના કુલપતિ ભગવાનના પિતા સિદ્ધાર્થના પરમ મિત્ર હતા. એમણે ભગવાનને આવતા જોઈને સ્નેહ અને શ્રદ્ધાથી એમનું સ્વાગત કર્યું. ભગવાને પણ પૂર્વના અભ્યાસવશ એમને મળવા માટે બે હાથ પસાર્યા. અને એમના મધુર આગ્રહને માન આપી એક દિવસ ત્યાં રહ્યા. २८. संवच्छरेणभिक्खा, खायलद्वाउसभेण लागणाहेण सेसे6ि बीय दिवसे लद्धाओ
पढम भिक्खाओ, उसभस्स पढमभिक्खा खोयरसा आसि लागलाहस्स, सेसाण परमण्ण अयियरस रसोवम आसि ।
-સમવાયાંગ ૨૯. ઉત્તરપુરાણ ૭૪. ૩૧૮-૩૨૧ ૩૦. તે ૨ યુવતી મતો નિરો |
–આવ. નિ. મલ. વૃત્તિ. ૨૬૮ ૩૧. (ક) સમા પુષ્યાન વાહિયાં પ્રસારિયા |
આવ. મલય. ૨૬૮ (५) ताहे सामिणा पुव्वपतोगेण तस्स सागतौं दिन ।
આ. ચૂર્ણિ ર૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org