________________
જન્મ અને ઉત્સવ
૩૦૩
લેપ કર્યો, અને ચૂસીને વર્ધમાને બાલભાવને પૂર્ણ કર્યો, એ ઉલ્લેખ સર્વ પ્રથમ પઉમચરિયંમાં મળે છે. પરંતુ આ ઉલ્લેખ અન્ય
વેતાંબર ગ્રંથમાં મળતું નથી. આસારાંગમાં તે સ્પષ્ટપણે ખીરધાઈ, મજણધાઈ વગેરેનો ઉલ્લેખ છે. ક્ષીરધાતુનું કાર્ય ભગવાનને દૂધ પીવડાવવાનું છે. જે તે દૂધ ન પીવડાવતી હોત તે એને ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યું હોય? એટલે અમૃતલેપને પ્રસંગ મહિમાપૂર્ણ હોવા છતાં એ અંગે પ્રાચીન ગ્રંથોના પ્રમાણની અપેક્ષા રહે છે–જે અલપ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે.
રત્નની વૃષ્ટિ શ્વેતાંબર આચાર્ય વિમલસૂરિરર અને દિગંબર આચાર્ય જિનસેને ૨૩ એ માન્યતા અભિવ્યક્ત કરી છે કે પ્રત્યેક તીર્થકરના ગર્ભવતરણના છ માસ પહેલેથી જ દેવગણ તીર્થંકરનાં માતા-પિતાના રાજપ્રાસાદ પર રત્નની વૃષ્ટિ કરવી શરૂ કરી દે છે.
વિશેષાવશ્યકભાગ,૨૪ મહાવીરચરિય૨૫ અને ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર' વગેરેમાં ગર્ભવતરણ પછી શકાજ્ઞાથી જંભકદેવે તીર્થકરોના
૨૧ સુરૂઢિનાહા, કાદવમય !
उम्मुक्कबालभावो, तीसइवरिसेा जिणो जाओ।। ૨૨ પઉમચરિય ૩, ૬૭ ૨૩ આદિપુરાણ ૧૨,૮૪ २४ खाम कुण्डलजुयल सिरिदाम चेब देति से सबको ।
माणिकणभरतणवास उवच्छुभ जंभगा देवा ॥ वेसमणवयणसचोतिता तु ते तिरिय जंभगा देवा । कोडिग्गा हिरण रतणाणि य तत्थ उवणेन्ति ॥
–વિશેષા. ભાષ્ય ૧૮૪૬-૪૭ ૨૫ મહાવીરચરિયું પ્રસ્તાવ ૪, પૃ ૧૨૩,૧ ૨૬ ત્રિષષ્ટિ ૧૦,૨,૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org