________________
૨૮૮
આ માજી મહારાણી ત્રિશલા નીચેનાં ચૌદ
જુએ છે.—
૧. ગજ
૨. વૃષભ ૩. સિંહુ
૪. લક્ષ્મી
૫. પુષમાલા
૬. ચન્દ્ર
૬. સૂ
ભગવાન મહાવીર : એક અનુશીલન
મહા સ્વપ્નાં
૮. ધા
૯. કુંભ
૧૦. પદ્મ સરેશવર
૫ કલ્પસૂત્ર ૪૯ થી ૫૪
૬ કલ્પસૂત્ર પ૬ થી ૧૭
૧૧. સમુદ્ર
૧૨. વિમાન
ઉક્ત સ્વમ જોઈને ત્રિશલા જાગી ગઈ. પ્રસન્નમના તે રાજા સિદ્ધાર્થ પાસે ગઈ અને એણે સ્વસો અંગે રાજાને જણાવ્યું. રાજાને પણ આ શુભ સંવાદથી હાર્દિકે પ્રસન્નતા થઈ. એણે ત્રિશલાને કહ્યું“ દેવી ! તે કલ્યાણુકારી સ્વપ્રો જોયાં છે. એના લરૂપે આપણને અર્થ, ભાગ, પુત્ર અને સુખની પ્રાપ્તિ થશે અને રાજ્યની પણ અભિવૃદ્ધિ થશે. કોઈ મહાન આત્મા જન્મ લેશે.”પ
Jain Education International
૧૩. રત્નરાશિ ૧૪. નિ મઅગ્નિ
સિદ્ધાર્થ રાજા દ્વારા પેાતાના સ્વોનું સંક્ષિપ્ત અને વિશિષ્ટ ફળ સાંભળી ત્રિશલા આનંદિત થઈ. રાજાની પાસેથી ઊડીને તે પાતાના શયનગારમાં આવી. માંગલિક સ્વમ કોઈપણ રીતે નિષ્ફળ ન જાય, તે માટે ખાકીની રાત્રિ અધ્યાત્મ-જાગરણુ કરી વ્યતીત કરી.
રાળ સિદ્ધાર્થ સવારમાં ઊઠયા. આજ એમના શરીરમાં અપૂર્વ સ્ફૂર્તિ હતી. પ્રાતઃકાલીન કૃત્યથી નિવૃત્ત થઈને વ્યાયામશાલામાં ગયા, શસ્ત્રાભ્યાસ, વલન (કૂદવું), બ્યામર્દન, મયુદ્ધ તથા પદ્મા૪ (૬) કલ્પસૂત્ર ૩૪ થી ૪૭માં કાવ્યાત્મક સ્વપ્નાનુ વર્ણન છે.
(ખ) ત્રિષષ્ટિ. ૧૦,૨,૩૦-૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org