________________
૨૭૫
જન્મ પૂર્વની પરિસ્થિતિ ગૌરવપૂર્ણ સ્થાનથી દૂર કરી ગૃહદાસી બનાવી દેવામાં આવી હતી. શાક-ભાજીની માફક એને ચબુતરા પર ઊભી રાખીને વેચવામાં આવતી. ૧૮ એને હેય અને પાપાચારની મૂર્તિ માનવામાં આવતી. ન સ્ત્રી સ્વાતંત્રીમતિને તુમુલ ઘોષ ચારે બાજુ ગુંજી રહ્યો હતો. સામાજિક અને ધાર્મિક સર્વ પ્રકારના અધિકારોથી એને સર્વથા વંચિત કરી દેવામાં આવી હતી. એ સિદ્ધાંતને પ્રચાર કરવામાં આવ્યું હતું કે,–“નારી કઈ પણ સ્થિતિમાં સ્વતંત્ર રહેવા માટે યોગ્ય નથી. કેમકે પુરુષ પ્રધાન છે, અને એના પર પુરુષને અધિકાર છે. ૨૦ બાળપણમાં પિતા, લગ્નજીવન દરમિયાન પતિ અને વૃદ્ધાવસ્થામાં પુત્રોના સંરક્ષણમાં રહીને પિતાનું જીવન વ્યતીત કરવું જોઈએ. ૨૧ સ્ત્રીઓ, વૈશ્ય અને શુદ્રો એ બધાં પાપ નિ છે, પાપ-જન્મા છે. ૨૨ એમના જાત-કર્મ વગેરે સંસ્કાર પણ કઈ મંત્ર વગર કરવામાં આવે છે. એ ભયથી કે રખે મંત્ર પણ અપવિત્ર થઈ ન જાય.
રાજનૈતિક દૃષ્ટિથી પણ એ સમય ઊથલપાથલને સમય હતે. એમાં સ્થિરતા અને એકરૂપતાને અભાવ હતે. અનેક સ્થાને પર પ્રજાતંત્રાત્મક ગણરાજ્ય હતાં. જેમાં વ્યવસ્થિત રીતે પ્રતિનિધિઓની ચૂંટણી થતી. જે પ્રતિનિધિ રાજ્ય-મંડલ યા સાંથાગારના સભ્ય થતા હતા, તે જનતા જનાર્દનના હિતોનું પણ ધ્યાન રાખતા. એ વખતનાં બધાં ગણરાજમાં લિચ્છવી ગણરાજય મુખ્ય–ખરાનું ગણાતું. એની રાજધાની વૈશાલી હતી. મહારાજા ચેટક આ રાજ્યના પ્રધાન હતા. ૧૮ આવશ્યક હારિભદ્રીય વૃત્તિ પત્ર ૨૨૫ ૧૯ વશિષ્ઠ સ્મૃતિ २० अस्वतन्त्रा स्त्री पुरुषप्रधाना ।
-વશિષ્ઠસ્મૃતિ ૫,૧ २१ पिता रक्षति कौमारे भर्ता रक्षति यौवने ।
પુત્રસ્ત થાઈવરે મરે ન સ્ત્રી સ્વાતંત્ર્યતિ | બૌધાયન સ્મૃતિ ૨,૨,પર ૨૨ સ્ત્રિયો વૈવયાતથા રૂાદા રેડ સ્યુઃ નવા
-ગીતા ૯, ૩ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org