________________
પ્રાકથન
ભગવાન મહાવીરનુ જીવન-દર્શન જૈન સસ્કૃતિના વિકાસની સાથે સકળાયેલ છે. એટલે મહાવીરના વ્યક્તિત્વને સમજવા માટે ધમ તેમજ દનની સૂક્ષ્મ વ્યાપ્યાની જેટલી આવશ્યકતા છે, એટલી જ ઇતિહાસ અને સાહિત્યના સૂક્ષ્મ તુલનાત્મક પરિશીલનની આવશ્યતા છે. જૈન ઇતિહાસના સ્તર ઉકેલતાં અનેક તથ્ય હાથ લાગે છે. જેણે જૈન ધર્મ તેમજ એના પ્રવાના સ્વરૂપને પર્યાપ્ત પ્રમાણમાં સ્પષ્ટ કર્યો છે. આદરણીય શ્રીદેવેન્દ્ર મુનિના ગહેન અધ્યયનની પરિચાયક પ્રસ્તુત કૃતિ- ભગવાન મહાવીર : એક અનુશીલન' એ દિશાની એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધ છે.
તીથ કર પરપરા
P
જૈન-માન્યતા અનુસાર સૃષ્ટિ શાશ્વત છે. સુખથી દુઃખ તરફ અને દુઃખથી સુખ તરફ્ વિશ્વનું ક્રમશઃ અવસર્પણુ તથા ઉત્સપ ણુ થતું રહે છે. અવસણની આદિ સભ્યતા અત્યંત સરલ અને સહજ હતી. કેાઈ પણ પ્રકારની કૌટુબિક વ્યવસ્થા ન હેાવાથી કેાઈ ઉત્તરદાયિત્વ ન હતું. એટલે કેાઈ વ્યગ્રતા ન હતી. જૈન-પંપરામાં એવી માન્યતા છે કે એ સમયે જીવનની આવશ્યકતાઓની પૂર્તિ કલ્પવૃક્ષાથી થઈ જતી હતી. પ્રકૃતિ અને માનવીય તત્ત્વાને આ એક એવે સ`મિશ્રણ યુગ હતા કે જ્યાં ધર્મ-સાધના, પાપ-પુણ્ય, ઊંચનીચ આદિ દ્વન્દ્વાત્મક પ્રવૃત્તિઓનુ અસ્તિત્વ હતું નહીં. જૈન પુરાણકારેાએ એવી પરિસ્થિતિના યુગને ભેાગભૂમિ-વ્યવસ્થાના યુગ કહ્યો છે.
Jain Education International
પરંતુ જ્યારે અવસર્પિણી કાલચક્રના બીજો અને લગભગ ત્રીજો વિભાગ ક્રમશઃ વ્યતીત થયા એટલે કાલપ્રભાવથી બધી વાતા હ્રાસેાન્મુખ થવા લાગી, કલ્પવૃક્ષા અંગે ઝૂંટાઝૂટી થવા લાગી. એટલે
For Private & Personal Use Only
www.jainelibrary.org