SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધર્મ નાયક ૧૩૯ અને ધર્મનાયક અલગ અલગ પંથોનું નેતૃત્વ કરી રહ્યા હતા, એનું અત્રે બૌદ્ધ તેમ જ જૈન સાહિત્યના અનુશીલનના આધારે સંક્ષિપ્તમાં વિવરણ પ્રસ્તુત કરવામાં આવે છે. જે બૌદ્ધ-સાહિત્ય અનુસાર તે સમયે ત્રેસઠ શ્રમણ-સંપ્રદાય વિદ્યમાન હતા. જૈન સાહિત્યમાં ત્રણસો સાઠ ધર્મ-મતવાદનો ઉલ્લેખ મળે છે. આ ભેદેપભેદની વિસ્તૃત ચર્ચા છે. સંક્ષિપ્તમાં આ બધા સંપ્રદાયને ચાર વર્ષોમાં વિભક્ત કરવામાં આવ્યા છે. ભગવાન મહાવીરે એમના સમૂહને ચાર સમવસરણ કહ્યો છે.' ચાર પ્રકારના વાદ આ સમવસરણને આપણે ચાર પ્રકારનો વાદ પણ કહી શકીએ છીએ. આ ચાર પ્રકારના વાદ આ પ્રમાણે છે : (૧) ક્રિયાવાદ, (૨) અક્રિયાવાદ, (૩) વિનયવાદ અને (૪) અજ્ઞાનવાદ. કિયાવાદ કિયાવાદી આત્માની સાથે કિયાનો સમવાય–સંબંધ હોવાનું માને ૨. આખા ભારતમાં એમ તો હજારો મતવાદ અને આચાર્ય એ યુગમાં હતા પરંતુ વૈદિક પરંપરામાં ધર્મનાયકનું વિસ્તૃત અને પ્રમાણિક વર્ણન અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. વધુ અંશે શમણુ-પરંપરા (જૈન અને બૌદ્ધ)ના દાર્શનિકોની ચર્ચા ઉપલબ્ધ સાહિત્યમાં મળે છે. તે પ્રમાણે અહીં મુખ્યત્વે શ્રમણ-પરંપરામાં દાર્શનિકની ચર્ચા પ્રસ્તુત કરી છે. ૩. યાનિ જ તળિયાન ટિટ-સુનિપાત સભિયસુત્ત ૪. સૂત્રકૃતાંગ વૃત્તિ ૧,૧૨ ૫. (ક) સ્થાનાંગ ૪,૪, ૩૪૫ (ખ) ભગવતી ૩૦,૧,૮૨૪. १. किरिय अकिरिय विणियति तइय अन्नणमाह सु च उत्थमेव – સૂત્રકતાંગ ૧.૧૨.૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy