SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ભગવાન મહાવીર : એક અનુશીલન ના ટ્યકલા, સ્થાપત્યકલા, સંગીતકલા, ચિત્રકલા આદિ કલાએને સારો વિકાસ થયો હતે. માનવની પ્રવૃત્તિ ત્યાગ–વૈરાગ્ય તરફથી ખસીને ભેગ-વિલાસ પ્રતિ વિશેષ વધી હતી. સંતે એમને સદા ઉપદેશ આપતા રહેતા હતા. અનેક ધાર્મિક-દાર્શનિક સંપ્રદાય તે વખતે પ્રચારમાં હતા. એ બધામાં શ્રમણ અને બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. શ્રમણોના ત્યાગ-વૈરાગ્ય અને ઉગ્ર તપને સર્વત્ર આવકારવામાં આવતાં. રાજા પણ એમના કેપથી ડરતે. ચારે વર્ણના જૈન શ્રમણ હતા પણ ક્ષત્રિય અને બ્રાહ્મણની સંખ્યા અધિક હતી. આ પ્રમાણે ભગવાન મહાવીરના યુગનાં સમાજ અને સંસ્કૃતિનું વર્ણન મળે છે, જેના પર અમે અત્રે અતિ સંક્ષિપ્તમાં ચિન્તન કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy