SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન યુવરાજ પછીનું મહત્ત્વનું સ્થાન અમાત્યનું ગણાતું. તે જનપદ, નગર, રાજા વગેરે અંગે ચિંતિત રહેતા. તે વ્યવહાર અને નીતિમાં દક્ષતા ધરાવતા. કર ૧૧૪ રાજા શ્રેણિકના મુખ્યમંત્રી અંગે આ પ્રમાણે વર્ણન મળે છે તે શામ, દામ, દંડ અને ભેટ્ઠમાં કુશળ તેમ જ નીતિશાસ્ત્રમાં નિપુણુ, અર્થશાસ્ત્રમાં પારંગત, ઔત્પાતિકી, વૈનચિકી, કાર્મિકી અને પારિામિકી આ ચાર પ્રકારની બુદ્ધિમાં પ્રવીણ હતા. સ્વયં સમ્રાટ શ્રેણિક રાજ્યનાં અનેક ગુપ્ત રહસ્યા અંગે એની સાથે ચર્ચા-વિચારણા કરતા હતા. ૬૩ મંત્રી અત્યંત વિલક્ષણ પ્રતિભા ધરાવનાર હતા. તે સમગ્ર ગુપ્ત રહસ્યની જાણકારી ધરાવતા અને શત્રુને પરાજય કરી રાજ્યની રક્ષા કરતા. વ્યવહાર અને નીતિનાં કાર્યો અંગે વિચાર-વિમર્શ કરવા અંગે મંત્રીની આવશ્યકતા રહેતી. એવી રીતે ધાર્મિક કાર્યો માટે પુરેાહિતની જરૂર પડતી. ૬૪ શ્રેષ્ઠી-નગરશેઠ અઢાર વર્ણની પ્રજાના રક્ષક કહેવાતા. તેની નિમણુક રાજા દ્વારા થતી. એનું મસ્તક દેવમુદ્રા તથા સુવર્ણપટ્ટ વડે શાભાયમાન રહેતું. પ આ સિવાય પણ ગ્રામ મહત્તર, ૬૨ (ક) વ્યવહારભાષ્ય ૧ પૃ. ૧૩૧ (ખ) અર્થશાસ્ત્ર ૧,૮-૯, ૪-૫ કૌટિય E રાષ્ટ્ર મહત્તર, ગણનાયક, દંડ ૬૩ જ્ઞાતૃધમ કથા ૧ પૃ. ૩ ૬૪ સ્થાનાંગ સૂત્ર (૭,૫૫૮), ચક્રવર્તીના પંચેન્દ્રિય રત્નામાં પુરોહિતને પણ સ્થાન હતુ. ૬૫ (ક) બૃહત્કલ્પ ભાષ્ય ૩,૩૭૫૭ વૃત્તિ (ખ) રાજપ્રશ્નીય ટીકા પુ ૪૦ }} નિશીથ ભાષ્ય ૪, ૧૭૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy