________________
૧૦૦
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
. પણ લખાતા હતા.૭૭
- અઢાર પ્રકારની લિપિ અંગે વર્ણન મળે છે: (૧) (બ્રાહ્મી), (૨) જવણલિયા, (૩) દસાઉરિયા, (૪) ખરૌઢિયા, (૫) પુખરસારિયા, (૬) પહેરાઈયા, (૭) ઉચ્ચતરિયા, (૮) અખરપુઠ્ઠિયા, (૯) ગણિતલિપિ, (૧૦) ભગવયતા, (૧૧) વેણુતિયા, (૧૨) નિહઈયા, (૧૩) અંકલિપિ, (૧૪) ગધવલિપિ (ભૂતલિપિ), (૧૫) આસલિપિ, (૧૬) મહેસાઈલિપિ, (૧૭) દામિલીલિપિ (દ્રાવિડી) અને (૧૮) પિલિંદી લિપિ.
બ્રાહ્મી અને રાષ્ટ્રી લિપિઓનું વર્ણન જૈન ૭૮ અને બૌદ્ધ બને સાહિત્યમાં છે. બ્રાહ્મી લિપિ ડાબી બાજુએથી જમણું બાજુએ તથા ખરોટ્રી લિપિ જમણી બાજુથી ડાબી બાજુએ લખવામાં આવતી. ખરેષ્ટ્રી લિપિ ભારતના ઉત્તર-પશ્ચિમમાં પ્રચલિત હતી અને
ધારની સ્થાનિક લિપિ ગણાતી હતી. પછીના સમયમાં આને લેપ થઈ ગયે અને એનું સ્થાન બ્રાહ્મી લિપિએ લીધું. બુહલરના મત પ્રમાણે ૭૭ (ક) સમવાયાંગ પૃ. ૩૩ (ખ) વિશેષાવશ્યક ભાયની ટીકા (૪૬૪)માં લિપિઓનાં નામ આ પ્રમાણે
પ્રાપ્ત થાય છેઃ (૧) હંસ, (૨) ભૂત, (૩) પક્ષી, (૪) રાક્ષસી, (૫) ઉડી, (૬) યવની, (૭) તુરુક્કી, (૮) કીરી, (૯) દ્રાવિડ, (૧૦) સિંધવીય. (૧૧) માલવિની, (૧૨) નાગરી, (૧૩) લાટી, (૧૪) પારસી, (૧૫)
અનિમિતી, (૧૬) ચાણકયી, (૧૭) અને મૂલદેવી. (ગ) લાવણ્યસમયગણ – વિમલપ્રબન્ધ પૃ. ૧૨૩ (ધ) કલ્પસૂત્ર - લક્ષ્મીવલ્લભની ટીકા (ડ) એ હિસ્ટ્રી ઓફ કેનાનિકલ લિટરેચર ઓફ ધ જૈન્સ પૂ. ૯૪
એચ. આર. કાપડિયા ૭૮ (ક) ઉત્તરાધ્યયન સૂત્ર ટીકા ૧૩, પૃ. ૧૯૧.
(ખ) નિશીથ સૂત્ર ૬, ૧૩, ૩/૨૨૨ ૭૯ લલિત વિસ્તાર પુ. ૧૨ માં આપેલ ૬૪ લિપિઓમાં સર્વ પ્રથમ બ્રાહ્મી
અને ખરોટ્રીનો ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org