________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા
દીઘનિકાયમાં દશ નાથકરણ ધર્મોનું નિરૂપણ છે. જેમાં પણ ક્ષમા, દયા, સરલતા વગેરે સદ્ગણોનો ઉલ્લેખ છે. જે આ સગુણોને ધારણ કરે છે તે નાથ છે.
તીર્થંકરનું જીવન સદ્ગુણોને અક્ષય કેશ છે. એટલે એમના નામ સાથે નાથ ઉપપદ (શબ્દ) જેડવું એગ્ય જ છે.
ભગવતીસૂત્રમાં ભગવાન મહાવીરને માટે ૮ યોજના” શબ્દ પ્રયુક્ત થયે છે. અને આવશ્યક સૂત્રમાં અરિહંતના ગુણનું વર્ણન કરતાં “જો નાહાળે ” વિશેષણને ઉપયોગ કરવામાં આવે છે.
સુપ્રસિદ્ધ દિગમ્બર આચાર્ય તિવૃષભે પિતાની તિલેયપણની ગ્રંથમાં તીર્થકરોનાં નામની સાથે “નાથ” શબ્દનો પ્રયોગ કર્યો છે.
“ भरणी रिक्खम्मि संतिणाहो य"२७ “વિનસ તીરવા,
अणतणाहस्स पंचदसलकखा" २८ આચાર્ય યતિવૃષભ,૨૯ આચાર્ય જિનસેન વગેરે તીર્થકરનાં નામ સાથે ઈશ્વર અને સ્વામી શબ્દને પણ પ્રવેગ કર્યો છે. ઐતિહાસિક દષ્ટિથી યતિવૃષભને સમય થી શતાબ્દીની આસપાસને અને જિનસેનને નવમી શતાબ્દી અર્થાત્ ચોથી શતાબ્દીમાં માનવામાં આવે છે એટલે ચોથી શતાબ્દીમાં તીર્થકરોનાં નામની સાથે “નાથ” શબ્દ વપરાવા લાગ્યું હતું એમ કહી શકાય. ૨૬ દીધ-નિકાય, ૩, ૧૧, પૃ. ૩૧૨–૩૧૩ ૨૭ તિલોયણણત્તી ૪, ૫૪૧. ૨૮ એજન ૪, ૫૯૮ ૨૯ રિસરશ્ન મોહે, સારે ગાસરસ્ક પૂર્વ ! તિલેય૦ ૪, ૧૨૮૩ ૩૦ મહાપુરાણ ૧૪, ૧૬૧, પૃ. ૩૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org